Archive

Tag: PNB Scandle

નીરવ મોદીનો જોરદાર ખુલાસો, ભારતના કાયદાનો નહીં પણ આ છે સૌથી મોટો ડર

પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી ભાગેડૂ હિરા કારોબારી નીરવ મોદીએ અહીંની એક અદાલતને કહ્યું કે તે સુરક્ષા ચિંતાઓ અને તેના મામલામાં રાજનીતિકરણને લીધે ભારત પાછો નથી ફરી રહ્યો. મોદીના વકીલે ધન શોધન મામલાઓ માટે વિશેષ અદાલત સમક્ષ પ્રવર્તન નિદેશાલય 9ઈડી)ની અરજી…

માલ્યા-નીરવ મોદી ખાસ મિત્રો લાગે, માલ્યાએ કહ્યું હું ભાગેડુ નથી, નીરવે કહ્યું હું પાછો નહીં આવું

PNB સાથે 13 હજાર કરોડ રૂપિયાના ફ્રોડના મામલામાં ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઈનકાર કર્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં નીરવ મોદીએ જણાવ્યું છે કે તે સુરક્ષા કારણોસર ભારત પાછો ફરી શકે…

PNB સ્કેમ : CBIને મળી મોટી સફળતા, 8 અધિકારી સહિત 10ની ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના એક કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં, સીબીઆઈએ મુંબઈથી પીએનબીના 8 અધિકારીઓ સહિત 10 લોકોની ઘરપકડ કરી છે. આરોપીઓને 21 ડિસેમ્બર સુધી માટે પોલિસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જે આરોપીઓની…

શું નીરવ મોદી બ્રિટનમાં રાજકીય શરણ ધરાવે છે?

પી.એન.બી. સાથે 11000 કરોડનાં કૌભાંડમાં ભાગેડું નીરવ મોદીએ બ્રિટનમાં રાજકિય શરણ મેળવ્યું છે? તે અંગે ગવર્નમેંટ એજંસીઓને કોઈ જ માહિતી નથી. એક મીડિયા રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નીરવ મોદી એ બ્રિટનમાં શરણ મેળવ્યું છે. ભારતમાં આ…

નિરવ મોદી એક મહિના પહેલા જ બ્રિટન છોડી ચુક્યો હોવાનો ઇન્ટરપોલનાં પત્રમાં ખુલાસો

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી બાબતે નવો ખુલાસો થયો છે. સરકારી સૂત્રોનું માનીએ. તો નીરવ મોદી લંડનમાં નથી. ઈન્ટરપોલ તરફથી ભારતીય એજન્સીઓને જવાબ આપવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી બ્રિટનમાં નથી. આ…

નીરવ મોદી કૌભાંડમાં PNBની ઘોર બેદરકારી : RBI

મજાકમાં એમ કહેવાય છે કે આપણા વડવાંઓ સાચુ જ કહી ગયાં છે કે આલિયા માલિયાને પૈસા ન આપવા! ત્યારે તેમને વિજય માલ્યાની ખબર હશે? તેમનાં જ પગલે ચાલી પંજાબ નેશનલ બેંકને 11000 કરોડનું ફ્રોડ કરી બ્રિટન ભાગી ગયેલાં નીરવ મોદી…

ભાગેડુ નીરવ મોદી અમેરિકાના ન્યુયોર્કની હોટલમાં જોવા મળ્યો, ત્રણ કં૫નીની થશે હરરાજી

બહુચર્ચિત પંજાબ નેશનલ બેન્ક ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદી હાલ અમેરિકાના ન્યૂયોર્કમાં છે. એક મીડિયા જૂથની ટીમે આ વાતનો દાવો કરતા કહ્યુ છે કે નીરવ મોદી ન્યૂયોર્કની જે ડબલ્યૂ મેરિયટ એસ્સેક્સ હાઉસમાં પાછો આવી ગયો છે. પીએનબી ગોટાળામાં નીરવ મોદીનું…

પીએનબી કૌભાંડ : 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની કરાશે પૂછપરછ

પીએનબી કૌભાંડ મામલે એસએફઆઈઓ 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે એક્સિક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓને એસએફઆઈઓ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.તપાસ એજન્સી પીએનબીના સુનીલ મહેતાની આજે પૂછપરછ કરશે. બેંકના ઉચ્ચ કર્મચારીઓની પીએનબી કૌભાંડના…

PNBના આર્થિક ગોટાળા પર વડાપ્રધાન મોદીએ આખરે મૌન તોડ્યું, જાણો શું કહ્યું

પંજાબ નેશનલ બેંક અને અન્ય આર્થિક ગોટાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે મૌન તોડ્યુ છે. ગ્લોબલ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે, જનતાના પૈસાનો તેઓ દૂરપયોગ નહી થવા દે. તેમણે કહ્યુ કે, આર્થિક ગોટાળા પર ઝીરો ટોલરન્સની નીતિ છે. તેમણે…

પીએનબી કૌભાંડમાં સીબીઆઈએ જનરલ મેનેજર કક્ષાના રાજેશ જિંદલની કરી ધરપકડ

પંજાબ નેશનલ બેન્કના 11 હજાર 400 કરોડના કૌભાંડમાં બેન્કના જનરલ મેનેજર કક્ષાના વ્યક્તિની સીબીઆઈએ ધરપકડ કરી છે. સીબીઆઈએ દિલ્હીથી રાજેશ જિંદલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પીએનબી કૌભાંડ જે શાખામાં થયુ તે મુંબઈની બ્રૈડી હાઉસ શાખામાં રાજેશ જિંદલ બ્રાન્ચ મેનેજર…

PNB ગોટાળો: 120 કંપનીઓ વિરુદ્ધ શરૂ કરાઇ તપાસ

પીએનબી ગોટાળાના મામલામાં કડક કાર્યવાહી કરતા સરકારે એસએફઆઈઓને લગભગ 110 કંપનીઓ તથા 10 સીમિત જવાબદેહી ભાગીદારી કંપનીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આ કંપનીઓ અને સીમિત જવાબદેહી ભાગીદારી કંપનીઓ હીરા વેપારી નીરવ મોદી અને તેના કારોબારી…

નિરવ મોદીનો PNB ને ૫ત્ર : બેન્કે સ્થિતિ બગાડી, હવે લોન ભરપાઇ કરવી સંભવ નથી !

પીએનબી કૌભાંડ મામલે પહેલી વખત આરોપી નીરવ મોદીનું નિવેદન સામે આવ્યું છે. નીરવે સ્થિતિ બગડવા માટે પીએનબીના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. અને કહ્યું છે કે દરોડાની કાર્યવાહી બાદ તેનો બિઝનેસ અને બ્રાન્ડને ભારે નુકસાન થયું છે. અને હવે લોનની રકમની…

PNB કૌભાંડ: અમદાવાદ અને વડોદરામાં ઈડીના અધિકારીઓ ત્રાટકતા શો રૂમના સંચાલકોમાં ફફડાટ

પીએનબી કૌભાંડનો રેલો અમદાવાદ અને વડોદરા સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં બે જગ્યાએ ઈડીના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. જ્યારે વડોદરાના શોપર્સ સ્ટોપ ખાતે નીરવ મોદીના ગિલ ગોલ્ડના આઉટલેટ પર ઈડીના અધિકારીઓ ત્રાટકતા શો રૂમના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદના સીજી…

PNB મહાકૌભાંડ : આ સાત ગંભીર ભુલો ઉ૫ર કોઇની નજર કેમ ન ૫ડી ?

પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાડે રાજકીય રંગ પકડી લીધો છે. કોંગ્રેસ અને ભાજપ બંને આ ફ્રોડની જવાબદારી એક બીજાના માથે નાખી રહ્યા છે. જોકે તેમ છતાં ફ્રોડ દરમિયાન કેટલીક ભૂલો થઈ છે. જેના પર હજુ સુધી લોકોનો ધ્યાન ગયુ નથી. ત્યારે…

નીરવ મોદીને RBIના ગવર્નર બનાવી દેવા જોઈએ: શિવસેના

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં કેન્દ્રની મોદી સરકાર પર તેમના પોતાના સાથીપક્ષો દ્વારા કટાક્ષો કરવાનું શરૂ કરાયું છે. સત્તાધારી ભાજપના સાથીપક્ષ શિવસેનાએ કેન્દ્રની મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ છે કે નીરવ મોદીને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનાવી દેવા જોઈએ….

PNB મહાગોટાળા પર ભાજપે રાહુલ ગાંધી-સિંઘવીને લપેટ્યા

પંજાબ નેશનલ બેંકના 11 હજાર ચારસો કરોડ રૂપિયાના મહાગોટાળા પર રાજકીય સંગ્રામ ચાલુ છે. કોંગ્રેસના વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પરના શાબ્દિક પ્રહારોનો ભાજપ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને…

PNB કૌભાંડમાં સંડોવાયેલ મેહુલ ચોક્સી અંગે ભાવનગરના દિગ્વિજયસિંહે કર્યો આ ખુલાસો

પંજાબ નેશનલ બેન્કમાં કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદીના સાથી મેહુલ ચોક્સી સામે ફરિયાદ કરનારા દિગ્વિજય સિંહ જાડેજા સૌપ્રથમ જીએસટીવી સમક્ષ આવ્યા છે. ભાવનગરના દિગ્વિજય સિંહ સાથે મેહુલ ચોક્સીએ 60 કરોડની ઠગાઇ કરી હતી. અને આ મુદ્દે તેમણે હાઇકોર્ટમાં સોગંદનામું પણ…

PNB કૌભાંડ મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આ પૂછ્યો પ્રશ્ન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ નેશનલ બેંકમાં નિરવ મોદી ગોટાળા પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ક્હ્યું છે કે આ ગોટાળો 22 હજાર કરોડ રૂપિયાનો છે. પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ આરોપ…

નિરવ મોદી કાંડમાં પીએનબી બાદ અલ્હાબાદ બેંકના પણ બે બજાર કરોડ રૂપિયા ફસાયા

પીએનબી દ્વારા જાહેર કરવામા આવેલા સાખ પત્રોના આધારે આચરવામાં આવેલા 11,400 કરોડના કૌભાંડમાં અલ્હાબાદ બેંકના બે બજાર કરોડ રૂપિયા ફસાયા છે. અલ્હાબાદ બેંકે પીએનબી દ્વારા આપવામાં આવેલા ગેરંટી પત્રના આધારે બે બજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. અલ્હાબાદ બેંક બાદ…

તપાસ એજન્સીઓએ પીએનબીના બે અધિકારીઓ સામે નોંધી એફઆઇઆર

પીએનબી કૌભાંડ મામલે તપાસ એજન્સીઓએ પીએનબીના બે અધિકારીઓ સામે એફઆઇઆર નોંધી છે. ગોકુલનાથ શેટ્ટી અને મનોજ હેમંત કરાત નામના આ અધિકારીઓ પર આરોપી કંપનીની સાથે સાઠગાંઠ કરીને પીએનબીની સાથે રૂપિયા 4 હજાર 857 કરોડની છેતરપિંડી આચરવાનો આરોપ છે. આરોપ છે…

નીરવ મોદીએ કેવી રીતે આંચર્યુ કૌભાંડ ? : CBI એ ફરિયાદમાં કર્યો ચોંકાવનારો ખૂલાસો

૧૧ હજાર ચારસો કરોડના પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડમાં સીબીઆઇની ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીબીઆઇએ કહ્યુ છે કે નીરવ મોદીએ મોટા ભાગનો ગોટાળાને અંજામ આપ્યો તેમાં ર૦૧૭ – ૧૮માં જારી કરાયેલા લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગનો ઉપયોગ થયો છે. સીબીઆઇએ ગુરૂવારે કહ્યુ…

નિરવ મોદી કૌભાંડ રોકવા એનડીએ સરકારે શું પગલા ભર્યા: શક્તિસિંહ ગોહિલ

નિરવ મોદી કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સવાલ કર્યો છે કે કૌભાંડ ભલે યુપીએ સરકારના સમયમાં સામે આવ્યું હોવાનો આક્ષેપ થયો હોય. પરંતુ આશરે ચાર વર્ષથી શાસન કરનારી એનડીએ સરકારે કૌભાંડ રોકવા…

કોંગ્રેસે કહ્યું, PNB જેવું કૌભાંડ AMCમાં થાય તો નવાઈ નહીં

પંજાબ નેશનલ બેન્ક જેવું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થાય તેવી આશંકા વિપક્ષ કોંગ્રેસે વ્યક્ત કરી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર લંડન આઇ બનાવવા માટે લંડનની કંપનીને 2011-12માં મહાનગરપાલિકા દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો હોવા છતા કામગીરી કરવામાં આવી નથી. એટલે કોંગ્રેસે…