Archive

Tag: PNB fraud case

દેશ છોડી ભાગનાર ચોકસીએ ભારતને આપ્યો આ જવાબ, સાંભળીને આપને ગુસ્સો આવી જશે

પંજાબ નેશનલ બેન્કની હજારો કરોડોની લોન કૌભાંડના આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોકસીએ કોર્ટને આપેલા જવાબમાં કહ્યુ છે કે 41 કલાકની ફ્લાઈટની મુસાફરી કરીને હું ભારત નહી આવી શકું. ઈડીએ મેહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા માટે કોર્ટમાં અરજી…

PNB સ્કેમ : CBIને મળી મોટી સફળતા, 8 અધિકારી સહિત 10ની ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના એક કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં, સીબીઆઈએ મુંબઈથી પીએનબીના 8 અધિકારીઓ સહિત 10 લોકોની ઘરપકડ કરી છે. આરોપીઓને 21 ડિસેમ્બર સુધી માટે પોલિસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જે આરોપીઓની…

લ્યો બોલો! કરોડોના કૌભાંડ બાદ પણ PNB બેંકને મળ્યો ડિજિટલ ટ્રાંઝેક્શનનો એવોર્ડ !

ફિનાંસ મિનિસ્ટ્રીની એક સંસ્થાએ નાણાકિય ગેરરીતિઓમાં ડુબેલી પંજાબ નેશનલ બેંકને ડિજિટલ ટ્રાંઝેક્શન બેંકિંગનો આ એવોર્ડ આપ્યો હતો. પંજાબ નેશનલ બેંકને આ એવોર્ડ મળતા આશ્ચર્ય થયું છે એટલાં માટે કે તેની ફિનાંસિયલ ડિજિટલ સિસ્ટમ SWIFT સાથે ચેડા કરી બેંક સાથે લગભગ…

ભાગેડુ મેહુલ ચોકસી ભરાયો, સરકારે ખેલ્યો મોટો દાવ

કરોડો રૂપિયામાં બેંકોને ડૂબાડી ફરાર થઈ મેહુલ ચોકસી જેવા કૌભાંડીકારો માટે સરકારે સબક શિખવતું પગલું ભર્યું છે.  કરોડો રૂપિયાનું કૌભાંડ અચારીને હીરાનો વેપારી મેહુલ ચોકસી અેન્ટિગુઅા ફરાર થઈ ગયો હતો. જ્યાં તેની પાસે અગાઉથી અા દેશની નાગરિકતા હતી. જે દેશ…

પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની મુશ્કેલીઓ વધવાની શક્યતા

13 હજાર કરોડના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી અને હીરા કારોબારી નીરવ મોદીની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈની એક વિશેષ કોર્ટે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે પીએમએલએ હેઠળ કાર્યવાહી શરૂ કરવા મંજૂરી આપી છે. ઈડીએ છેતરપિંડી સાથે…

કેન્દ્રીય તકેદારી પંચ : બેંક કૌભાંડ મામલે આરબીઆઈનું ઓડિટ જવાબદાર

કેન્દ્રીય તકેદારી પંચે આરબીઆઈ પર મોટો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય તકેદારી પંચે એક નિવેદનમાં જણાવ્યુ કે જે સમયગાળા દરમ્યાન પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 130 અરબનો ગોટાળો થયો આ સમયગાળા દરમ્યાન આરબીઆઈ દ્વારા યોગ્ય રીતે ઓડિટ નથી કરવામાં આવ્યુ જેના કારણે…

નિર્મલા સીતારમન : સરકાર પીએનબી કૌભાંડના આરોપીઓને ભારત લાવવાની તૈયારીમાં

પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર નિરવ મોદી અને મેહુલ ચોકસીને સરકાર ભારત લઈ આવશે. આ પ્રકારનું નિવેદન દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને આપ્યું છે. નિર્માલા સીતારમને એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ કે, સરકાર પીએનબી કૌભાંડના આરોપીને ભારત લાવવાની…

પીએનબી બાદ આઈડીબીઆઈ બેંકમાં રૂપિયા 445 કરોડનો ગોટાળો આવ્યો સામે

પીએનબી કૌભાંડ બાદ વધુ એક બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પીએનબી બાદ આઈડીબીઆઈ બેંકમાં રૂપિયા 445 કરોડનો ગોટાળા કરવામાં આવ્યો છે. સીબીઆઈએ આ મામલે આઈડીબીઆઈના પૂર્વ જનરલ મેનેજર બટ્ટુ રામ રાવ સહિત 30 શખ્સો…

PNB કૌભાંડમાં ચોકાંવનારો ખુલાસો, કર્મચારીઓેએ વિદેશમાં ખરીદી સંપત્તિ, ખોલાવ્યાં ખાતા

પીએનબી કૌભાંડ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે કેટલાંક કર્મચારીઓએ વિદેશમાં પ્રોપર્ટી ખરીદી છે અને તેમના બેન્ક અકાઉન્ટ પણ ત્યાં છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓને શંકા છે કે આ સંપત્તિ નીરવ મોદી કૌભાંડ સાથે…

નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ હવાલા દ્વારા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી

પંજાબ નેશનલ બેંકને બાર હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયેલા હીરા કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ હવાલા દ્વારા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. તપાસ મુજબ બંને પીએનબીના લેટર ઓફ અન્ડરટેકિંગના આધારે રકમ મેળવી અને પછી તેને…

ભારતમાં મેહુલ ચોકસીને પોતાની સુરક્ષાનો ભય, તમામ આરોપો ફગાવ્યા

પીએનબી કૌભાંડ મામલે ગીતાજંલી ગ્રૂપના માલિક મેહુલ ચોકસીએ સીબીઆઈને જવાબ આપ્યો છે. મેહુલ ચોકસીએ એક જવાબમાં કહ્યુ કે, તબિયત ખરાબ હોવાના કારણે ભારત આવવી શકે તેમ નથી. મેહુલ ચોકસીએ આ પ્રકારનો જવાબ સીબીઆઈની નોટિસ બાદ આપ્યો છે, અગાઉ પણ મેહુલ…

પંજાબ નેશનલ બેંકનો વધુ એક 9.9 કરોડના કૌભાડનો ખુલાસો

પંજાબ નેશનલ બેંકના વધુ એક 9.9 કરોડના કૌભાડનો ખુલાસો કરવામાં છે. આ કૌભાંડ અંગે પીએનબીએ પોલીસને માહિતી આપી. પીએનબીએ મુંબઈની બ્રાંડી હાઉસ બ્રાંચમાં કરવામાં આવેલા કૌભાંડ અંગે માહિતી મેળવી છે. કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં…

પીએનબી કૌભાંડ પર ઉર્જિત પટેલે આખરે મૌન તોડ્યું, પથ્થર ખાવા અને નીલંકઠની જેમ વિષપાન કરવા તૈયાર

પંજાબ નેશનલ બેંકમાં નીરવ મોદીએ કરેલ કૌભાંડ પર રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે આખરે મૌન તોડતા એક કાર્યક્રમમાં કહ્યું કે હું પથ્થર ખાવા અને નીલંકઠની જેમ વિષપાન કરવા તૈયાર છું. બેંકિંગ કૌભાંડ પર દુ:ખ વ્યક્ત કરતા ઉર્જિત પટેલે કહ્યું કે…

એરસેલે દેવાળુ ફૂંકતા બેંકોના પંદર હજાર કરોડ પણ જાણે ડુબ્યા

પીએનબી કૌભાંડમાં તો હજુ કોઇ નક્કર કાર્યવાહી નથી થઇ ત્યાં વધુ એક કંપનીને પણ બેંકોને કરોડોનો ચૂનો ચોપડ્યો છે. ટેલિકોમ કંપની એરસેલે દેવાળુ ફૂક્યુ છે. બેંકોના પંદર હજાર કરોડનુ લેણુ બાકી છે એવામાં એરસેલે નાદારી નોંધાવતા હવે બેંકોના પંદર હજાર…

સીબીઆઈનું પીએનબી કૌભાંડ મામલે મોદી અને મેહુલ ચોકસીને વધુ એક સમન્સ

પીએનબી કૌભાંડ મામલે નિરવ મોદી અને મેહુલ ચોકસીને સીબીઆઈએ વધુ એક સમન મોકલ્યું છે. સમનમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ બન્ને નિરવ અને મેહુલને સીબીઆઈ સમક્ષ ટુંક સમયમાં હાજર થવા જણાવ્યું છે. અગાઉ તપાસ એજન્સીઓ…

PNB કૌભાંડ કેસમાં નવો વળાંક, આરોપી મેહુલ ચોક્સીએ CBIને લખ્યો પત્ર

પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયો ચૂનો ચોપડનાર મેહુલ ચોક્સીએ સીબીઆઈને પત્ર લખી હાજર થવા ઈન્કાર કર્યો છે. મેહુલ ચોકસીએ પત્રમાં ખરાબ સ્વાસ્થયનો હવાલો આપ્યો. મેહુલે પત્રમાં વધુમાં કહ્યુ કે મારી ધરપકડ કરવામાં આવશે તો મારી તબિયત વધારે લથડી શકે છે….

પીએનબી કૌભાંડ : 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની કરાશે પૂછપરછ

પીએનબી કૌભાંડ મામલે એસએફઆઈઓ 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે એક્સિક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓને એસએફઆઈઓ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.તપાસ એજન્સી પીએનબીના સુનીલ મહેતાની આજે પૂછપરછ કરશે. બેંકના ઉચ્ચ કર્મચારીઓની પીએનબી કૌભાંડના…

CBIએ નીરવ મોદી ગ્રુપ ઑફ કંપનીના 2 કર્મચારી અને 1 ઓડીટરની કરી ધરપકડ

પીએનબી કૌભાંડ મામલે રવિવારે સીબીઆઇએ નીરવ મોદી ગ્રુપ ઓફ કંપનીઝના બે કર્મચારી અને એક ઓડિટરની ધરપકડ કરી છે. આ ઉપરાંત સીબીઆઇએ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીઝના એક ડીરેક્ટરની પણ ધરપકડ કરી છે. સીબીઆઇએ ફાયરસ્ટાર ડાયમંડના તત્કાલીન એજીએમ-ઓપરેશન મનિષ બોસમિયા અને ફાયનાન્સ…

PNB  કૌભાંડની PSU બેન્કો પર અસર, રોકાણકારોના ડૂબ્યા 56 હજાર કરોડ

પંજાબ નેશનલ બેન્કમાં 11,400 કરોડનું મહાકૌભાંડ સામે આવ્યા બાદ સરકારી બેન્કોના શેરો સતત ગગડી રહ્યાં છે. આ કૌભાંડ 14 ફેબ્રુઆરીએ ચર્ચામાં આવ્યુ અને તે પછી 11 સરકારી બેન્કોના બજાર રોકાણમાં 56,251 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સૌથી વધુ નુકસાન પંજાબ…

વધુ એક હીરાના વેપારીનું છ હજાર કરોડથી વધુનું કૌભાંડ, 2012 બાદ દેશ છોડીને ફરાર

પીએનબી કૌભાંડ બાદ વધુ એક હીરાના વેપારીનું છ હજાર કરોડથી વધુનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હીરાના વેપારી અને વિનસમ કંપનાના માલિક જતીન મહેતા ઉપર છ હજાર કરોડથી વધુનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ છે. જતિન મહેતા 2012 બાદ દેશ છોડીને ફરાર…

નાણા મંત્રાલયે દેશની તમામ બૅંકોને આપી ડૅડલાઈન, કહ્યું 15 દિવસમાં આટલું કરી દો

પંજાબ નેશનલ બેંક સહીત અન્ય પબ્લિક સેક્ટરની બેંકોમાં થયેલા મહાગોટાળા બાદ સરકારે હવે વ્યવસ્થાની આસપાસ ગાળીયો કસવાનો શરૂ કર્યો છે. નાણાં મંત્રાલયે તમામ બેંકોને પોતાની તમામ પ્રકારની ઓપરેશનલ અને ટેક્નિકલ સિસ્ટમની સફાઈ કરવાની તાકીદ કરી છે. આના માટે બેંકોને નાણાં…

PNB કૌભાંડને સોલ્વ કરશે આ 84 વર્ષિય સીએ

પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેન્કમાં અબજો રુપિયાના કૌભાંડની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે ત્યારે સરકારી એજન્સીઓ અને ઓથોરિટીઝ સામે પણ સવાલો ઉઠ્યા છે. પીએનબી કૌભાંડ સામે આવ્યાના થોડાક દિવસો પછી કેન્દ્રીય રિઝર્વ બેન્કે 84 વર્ષના સીએ યેઝ્દી હિરજી માલેગમની અધ્યક્ષતામાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર: કપિલ સિબ્બલ

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો કટાક્ષ કર્યો છે. પંજાબ નેશનલ બેંક ગોટાળા પર લાંબી ચુપકીદી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સિબ્બલે કટાક્ષ કરતા કહ્યુ છે કે વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર છે….

PNB ગોટાળામાં નાણાંપ્રધાન અરૂણ જેટલીએ વિપક્ષના વાકબાણનો આપ્યો જવાબ

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ સરકારની સામેના વિપક્ષના વાકબાણનો જવાબ આપ્યો છે. પીએનબી ગોટાળા મામલે જેટલીએ કહ્યુ છે કે રેગ્યુલેટર્સને જવાબદાર બનાવવા પડશે. તેમણે ક્હ્યુ છે કે રેગ્યુલેટર્સ જ નિયમો પણ નિર્ણય લેતા હોય છે….

PNB કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીના પાસપોર્ટ રદ્દ

પીએનબી કૌભાંડ મામલે વિદેશ મંત્રાલયે નિરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપના માલિક મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ કરી દીધો છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રાલયે નિરવ મોદીને ઈમેલ કરીને પાસપોર્ટ રદ થયા અંગેની જાણકારી આપી છે. નિરવ મોદીએ પાસપોર્ટ રદ કરવા…

PNB બેંક નિરવ મોદીની સંપત્તિઓ પર તવાઇ બોલાવે તેવી શક્યતા

પીએનબી મહાગોટાળા મામલે બેંક નિરવ મોદી પાસે વસૂલાત કરવાની તૈયારીમાં છે. પીએનબીએ દિલ્હીમાં નિરવ મોદીની ત્રણ સંપત્તિની ઓળખ કરી છે, જેની કિંમત 1800 થી 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સંપત્તિને વેચીને પંજાબ નેશનલ બેંક વસૂલાત કરશે. બેંક સંપત્તિ…

રાહુલ ગાંધીનું tweet, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વધુ એક ‘જનધન લૂંટ યોજના’

પંજાબ નેશનલ બેંક બાદ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો ગોટાળો પ્રકાશમાં આવતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ મોદીના કાર્યકાળમાં વધુ એક જનધન લૂંટ યોજના શરૂ થઈ છે. દિલ્હીમાં નિરવ મોદીને કથિત…

PNB કૌભાંડ બાદ આ બેન્કે ગુજરાતમાં આશરે રૂ. 40 કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી

આંધ્ર બેન્કે ગુજરાતમાં આશરે રૂ. 40 કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી છે. પીએનબીને રૂ. 11,400 કરોડનો ચૂનો લગાવનાર નિરવ મોદીએ સમગ્ર બેન્કિંગ સેકટરને દોડતુ કરી દીધુ છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ હવે મોટી તો ઠીક, પરંતુ નાની બેન્કોએ પ્રોપર્ટીને પણ વેચીને એનપીએ…

PNB કૌભાંડ: ઈડીએ નિરવ મોદીની મુંબઈ અને પુણેની 21 કરોડની સંપત્તિ જપ્ત કરી

પીએનબી કૌભાંડ મામલે નિરવ મોદી વિરૂદ્ધ ઈડીએ કાર્યવાહી તેજ કરી છે. શનિવારે ઈડીએ નિરવ મોદીની મુંબઈ અને પુણેમાં આવેલી 21 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિની અંદાજીત કિંમત રૂપિયા 524 કરોડ હોવાનું માનવામાં આવી રહી છે. આ સંપત્તિમાં 6…

વડાપ્રધાન મોદીએ મૌન તોડ્યા બાદ પીએનબી કૌભાંડ મામલે સત્યમ ગોટાળાની માફક કરાશે તપાસ

પીએનબી કૌભાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યા બાદ સરકાર પીએનબી કૌભાંડ મામલે સત્યમ ગોટાળાની માફક તપાસ કરાવવાની તૈયારીમાં છે. સરકાર નિરવ મોદી, તેના પત્ની અમી મોદી, નિશાલ મોદી અને ગીતાંજલી ગ્રૂપના મેહુલ ચોકસીની તમામ સંપત્તિને જપ્ત કરવાની તૈયારી કરી…