સંકટનો સામનો કરી રહેલી દેશની 16 સહકારી બેંકોના ગ્રાહકો માટે સારા સમાચાર છે. આ બેંકોના ગ્રાહકોને સોમવારે 5 લાખ રૂપિયા મળશે. આ રકમ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ...
ભારતીય રિઝર્વ બેંકે શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારા બેંક પર ઘણા બધા પ્રતિબંધો લગાવી દીધા છે. જે હેઠળ બેંગલોરની આ બેંકના ગ્રાહકો પર 35,000 રૂપિયા ઉપાડવાની...
સહકારી ક્ષેત્રના પીએમસી બેન્ક ગોટાળાથી ઉઠેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની સમય મર્યાદા વધારવાની તૈયારીઓ શરૂ થઈ રહી છે....
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં આિર્થક ગુના શાખાના અિધકારીઓએ બે ઓડિટરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અગાઉ પીએમસી બેન્કના...
મુંબઇમાં ફરી એક વખત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના ખાતાધારકોએ આરબીઆઈ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ. પીએમસી બેંકના ખાતાધારકોએ હાથમાં પોસ્ટર અને બેનર લઇ સરકાર...
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં થયેલા કૌભાંડે વધુ એક વ્યકિતના પ્રાણ લઇ લીધા છે. સોલાપુરના રહેવાસી 73 વર્ષીય ભારતી સદરંગાનીનું હૃદય રોગના હુમલાને કારણે મોત...
એડીઆઈએલના કૌભાંડના કારણે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરનારી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (પીએમસી) બેન્કના ગ્રાહકોની સમસ્યાઓ વધી રહી છે. બેન્કના થાપણદારોની સિૃથતિ એ છે કે...
પીએમસી બેંકના 6 હજાર 500 કરોડના કૌભાંડમાં બેંકના પૂર્વ એમડી જોય થોમસને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યા છે. સાથે જ કોર્ટે પૂર્વ ડાયરેક્ટર સુરજીતસિંહ...
રૂ. ૪,૩૫૫ કરોડના ફ્રોડ પ્રકરણે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેન્કના તમામ ડિરેક્ટરો અને ઓડિટરોને તેમની શંકાસ્પદ સંડોવણી બદલ તપાસ માટે બોલાવાશે, એમ મુંબઈ પોલીસના...
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો –ઓપરેટિવ બેંકના ખાતાધારકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે પીએમસી બેંકના એક ખાતાધારકનું સોમવારે મોત નિપજ્યું છે. ઓશિવારાના...
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમન બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસનો વિરોધ પીએમસી બેંકના ખાતેદારોએ કર્યો. ફડવનવીસ જ્યારે ચૂંટણી સભા સંબોધવા થાણે પહોંચ્યા હતા. જે દરમ્યાન...
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં મુંબઇની કોર્ટે બેન્કના પૂર્વ ચેરમેન વરયામ સિંહ સહિત ત્રણ આરોપીની પોલીસ કસ્ટડી 14 ઓક્ટોબર સુધી લંબાવી છે. મુંબઇ પોલીસની...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કઠોરતાનો સામનો કરી રહેલા પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી)ના ગ્રાહકોને ફરી એકવાર રાહત મળી છે. હકીકતમાં આરબીઆઈએ ફરી એકવાર બેંકમાંથી...
સંકટમાં આવી ગયેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક(પીએમસી બેંક)ના ખાતેદારોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાહત આપી છે. બેંકના ખાતેદારો-થાપણદારોને રિઝર્વ બેંકે ઉપાડની મર્યાદા રૂ.1000 થી...
પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકને રાહત આપવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પીએમસી બેંકના ગ્રાહકોને કેશ કાઢવા માટેની લિમિટ વધારી દીધી છે. નવા...
દેશમાં અવિરત થઈ રહેલા બેંકિંગ કૌભાંડોના પર્દાફાશથી દેશભરના થાપણદારોમાં ખળભળાટ મચી ગયો છે. સહકારી બેંકોના માળખા પરનો ભરોસો ઉઠવા લાગ્યો છે. દેશમાં વધુ એક બેંકિંગ...