કૃષિ કાયદો પાછો ખેંચવાના નિર્ણયની દુનિયાભરના મીડિયામાં લેવાઇ નોંધ: ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું-પીએમ મોદી ઢીલા પડ્યા, પાકિસ્તાની અખબારોએ લખ્યું કંઇક આવું
નરેન્દ્ર મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે. ભારતમાં તેની ચર્ચા થવી અનિવાર્ય હતી, પરંતુ વર્લ્ડ મીડિયા પણ તેના પર સતત નજર રાખી...