પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે આજે સુપ્રીમમાં સુનાવણી: કમિટીની રચનાની કરશે જાહેરાત. નિવૃત જજના નામનુ પણ થશે એલાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ગેરરીતિના મામલાની તપાસ કરવા માટે રચવામાં આવેલી તપાસ સમિતિ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. ગયા અઠવાડિયે...