Archive

Tag: pm modi campain

ભાજપ જ નહીં હવે આ ગુજરાતીઓ પણ કરે છે મોદીનો અનોખો પ્રચાર, પીએમ પણ જોઈ ખુશ થઈ જશે

લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. રાજકિય પક્ષોનાં નેતા-કાર્યકરો રાજકિય રંગમાં ઓળઘોળ થતા જોયા છે. જો કે સુરતમાં વેપારીઓ પણ રાજકિય રંગે રંગાયા છે. સુરતમાં અનેક ધંધા-વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પીએમ મોદી માટે પ્રચાર કરી રહ્યા છે….