PM Kusum Yojana/ કુસુમ યોજના હેઠળ સૌર પંપ લગાવવા માટે ખેડૂતોને મળે છે સરકારી મદદ, આ રીતે ઉઠાવો લાભ
પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા તેમજ ઉત્થાન મહાઅભિયાન(પ્રધાનમંત્રી કુસુમ યોજના)ની શરૂઆત વર્ષ 2019માં ઉર્જા મંત્રાલય તરફથી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને સૌર વીજળી સયંત્ર...