PM Kisan Samman Nidhi Yojana: 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને નથી મળતો આ લાભ, જાણો આખી સ્કીમ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક મદદ કરે છે. ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનાં ત્રણ હપ્તા દ્વારા આ રકમ...