વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે ફોન પર કરી વાટાઘાટો, યુક્રેનની સ્થિતિ પર થઈ વિગતવાર ચર્ચા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 27 દિવસથી હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચેના યુદ્ધથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ...