અમૃતસરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ
અમૃતસરમાં શુક્રવારે સાંજે સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ થયું છે. અમૃતસરમાં જે સ્થાને રાવણદહન થઈ રહ્યું હતું. તેના કાર્યક્રમનું...