GSTV

Tag : Players

IPL 2020: 13મી સીઝનમાં આ પાંચ ખેલાડી કરશે ટીમના કેપ્ટન કરતાં પણ વધારે કમાણી

Ankita Trada
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો પ્રારંભ થવાની તૈયારી છે. આ ટી20 લીગ વિશે ઘણી વાતો બહાર આવી રહી છે. હવે એક વાત એવી છે કે...

IPL: આ 5 પ્લેયર્સે એક સીઝનમાં સૌથી વધારે વાર ફટકાર્યા 15 છક્કા

Mansi Patel
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દર વખતે ધમાલ મચાવતી રહે છે. તેમાં બેટ્સમેન જે રીતે આક્રમક બેટિંગ કરતા હોય છે તેને કારણે તો આ લીગ દુનિયાની...

IPL 2020 માટે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓ ચાર્ટર જેટથી દુબઈ પહોંચશે

Mansi Patel
કોરોના વાયરસની મહામારી બાદ આ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ ભારતને બદલે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાઈ રહી છે. તમામ ટીમના ખેલાડીઓ ત્યાં...

વિરાટ કોહલીની આગેવાનીમાં આ ખેલાડીઓ RCBની જવાબદારી સંભાળશે

Ankita Trada
જો તમે ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિશે કોઈ રમતપ્રેમીને પૂછશો તો, તે તેને સારા ક્રિકેટરો ધરાવતી ખરાબ ટીમનું...

IPL 2020ના નિયમો જાહેર, ક્રિકેટરોનું દર પાંચમાં દિવસે કોરોના વાયરસનું પરીક્ષણ કરાશે

Mansi Patel
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લેનારા ખેલાડીઓ અને સહયોગી સભ્યોએ યુએઇમાં પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા પાંચવાર કોરોનાવાયરસ પરીક્ષણમાં નેગેટિવ આવવું પડશે અને ટૂર્નામેન્ટ શરૂ થયા...

નિષ્ણાંતોનો ખુલાસો, ડ્રગ્સ ન લેવા પર પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી શકે છે ખેલાડી

Ankita Trada
ફિટનેસ અને સ્પોર્ટ્સ મેડિસીન એક્સપર્ટ ડૉ. સરનજીત સિંઘનું માનવું છે કે ખેલાડી ડ્રગ્સ લે નહીં તો પણ તેઓ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહી શકે છે. આમ...

પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ બે મહિના પત્નીથી રહેવું પડશે દૂર, ક્રિકેટ બોર્ડે આપ્યુ આ કારણ

Mansi Patel
કોરોના વાયરસને કારણે ક્રિકેટ રમાતું નથી અને કેટલાક ક્રિકેટ બોર્ડ તો આર્થિક સંકટમાં આવી ગયા છે તેવામાં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ રમાનારી છે...

ભારતીય ખેલાડીનો મોટો આરોપ: અર્જુન એવોર્ડ ખેરાતમાં વહેંચાય છે, પર્સનલ લાઇફમાં પણ કરે છે ડોકિયા

Mansi Patel
ભારતીય હોકી ટીમના ખેલાડી યુવરાજ વાલ્મિકીએ એક ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે ભારતીય હોકી સંઘ સામે એવો આરોપ લગાવ્યો છે કે તેઓ અર્જુન એવોર્ડ તો...

વડોદરામાં નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા

Mansi Patel
વડોદરાના સમા-સાવલી રોડ નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. મિતાલી શાહ સહીતના ખેલૈયાઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં પણ બચી શકાય...

ખેલાડીઓની નિવૃત્તિનો સિલસિલો શરૂ થવાની શક્યતા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે નવો નિયમ

GSTV Web News Desk
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવિત નિયમોમાં એક એવો નિયમ પણ છે, જે અંતર્ગત કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિેકેટર તેના દેશના ક્રિકેટ બોર્ડ સિવાય અન્ય દેશો દ્વારા રમાડવામાં આવતી...

ડેફ ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ભારતીયોને સમ્માન ન મળતા સરકારથી નારાજ

Yugal Shrivastava
સરકાર રમતને પ્રોત્સાહન મળે તે માટે ઘણા પ્રયાસ કરતી હોવાનું ચર્ચાય છે. જો કે ઈસ્તાંબુલમાં આયોજિત ડેફ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સરકારથી નારાજ છે. ડેફ...
Do NOT follow this link or you will be banned from the site!