લદ્દાખમાં સ્થિતિ અતિ ગંભીર : ભારતે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા, આ કમાન્ડોને કરશે તૈનાત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ રાવતે ચીન સરહદે તૈનાત સૈન્યની ત્રણેય પાંખને વધુ એલર્ટ રહેવા સૂચના આપી છે. લદ્દાખ સહિતની ચીન સરહદે સ્થિતિ પાંચેક...