રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ બાઈડને પોલેન્ડમાં કરી પિઝ્ઝા પાર્ટી, પુતિનને ફેંક્યો ખુલ્લો પડકાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ખુલ્લો પડકાર આપતા, યુક્રેનની સરહદથી લગભગ 80 કિલોમીટર દૂર પોલેન્ડના શહેર રેજજોવમાં પહોંચ્યા હતા. બાઈડને ત્યાં તહેનાત નાટોનાં...