રોજગારી/ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે બેરાજગારીને લઈને આપ્યા સારા સમાચાર, આવતા 5 વર્ષમાં 10 લાખ નોકરી આપવામાં આવશે
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે દેશના બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે આગામી 4-5 વર્ષમાં અમે ભારતમાં 10 લાખ નોકરીઓ આપીશું. ભારત-ઓસ્ટ્રેલિયા...