GSTV

Tag : Pipeline

નર્મદા નિગમ દ્વારા નખાયેલી તકલાદી ભૂગર્ભ પાઈપલાઈનમાં ભંગાણ, પાણી ન મળતા પાક સૂકાયો

Mansi Patel
ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ખેતીકામ માટે પાણી મળી રહે તે માટે નર્મદા નિગમ દ્વારા ભૂગર્ભ પાઈપલાઈન  નાખવામાં આવી છે. સિધ્ધપુર થી છત્રાલ 17 કિમી...

દક્ષિણ એશિયાની સૌપ્રથમ ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પાઇપલાઇનનું મોદીએ કર્યું લોકાર્પણ, ભારતનો મોટો પ્રોજેક્ટ

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોતિહારી અને અમલેખગંજની વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદન પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યુ હતુ. તેમણે નેપાળનાં પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ...

રાજકોટ : સૌની યોજના અંતર્ગત 15 ફુટ નીચે દાટેલી પાઈપલાઈન અચાનક બહાર આવી જતા ચકચાર

Nilesh Jethva
રાજકોટ જિલ્લાના પ્રથમ અભેયપર અને ત્યારબાદ ચિભડા, ખોખળદળ ગામોના ખેતરોમાં નાખવામાં આવેલી નર્મદાની સૌની યોજનાની પાઇપલાઇન અચાનક જમીનથી 15 ફૂટ અંદરથી બહાર આવી ગઈ હતી....

રાજકોટમાં સૌની યોજનાની પાઈપલાઈન ધરતી ફાડીને બહાર નીકળી

Mayur
રાજકોટમાં સૌની યોજનાની પાઈપલાઈન જમીનમાંથી બહાર આવતા કોન્ટ્રકટરને નોટીસ પાઠવવામાં આવી છે. કોન્ટ્રાકટરને 15 દિવસમાં કામગીરી કરવાની નોટીસ આપવામાં આવી છે. અભેપર, ચિભડા અને ખોખડદળ...

પંચમહાલના શહેરામાં પાઈપલાઈનમાં ભંગાણ થતા ખેતરોમાં ભરાયા પાણી

Nilesh Jethva
પંચમહાલના ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે. એક તરફ ભારે વરસાદના પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે તો આ બીજી તરફ પાઈપલાઈનમાં ભંગાણ...

હિંદુસ્તાન પેટ્રોલિયમને લાગ્યો 110 કરોડનો ચૂનો, આ રાજસ્થાનીઓએ આવી રીતે કરી ડિઝલ ચોરી

pratik shah
ચોર ચોરી કરવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. રાજસ્થાનની રાજધાની જયપુરથી આવોજ એક કેસ સામે આવ્યો છે. જેમાં હિંદુસ્તાન પેટ્રોલિયમની પાઇપલાઇનમાં સેંધ લગાવીને...

અમરેલી : પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ઘુસી ગયા

Mayur
અમરેલી જિલ્લાના ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ થયું. જેને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો ભંગાણને કારણે આસપાસના ખેતરોમાં પાણી ધૂસી ગયા. અહીં ઘણા...

પાઇપ લાઇન તૂટ્યા બાદ લાખો લીટર પાણીનો વેડફાટ, તંત્રની નિંદ્રાસનમાં

Mayur
વાવના તખતપુરા ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે પીવાના પાણીની પાઇપ લાઇન કેટલાક દિવસો થી તૂટેલી અવસ્થામા છે. પરંતુ તંત્રને આ મુદ્દે જરાપણ પરવાહ નથી અને...

વડોદરા: છાણી-બાજવા રોડ પર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ

Yugal Shrivastava
વડોદરાના છાણી-બાજવા રોડ પર પાણીની પાઈપ લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છાણી વિસ્તારમાં પાણી પુરૂ પાડતી મુખ્ય પાઈપમાં ભંગાણ થયું...

વલસાડમાં લાઇન તૂટી જતા હજ્જારો લીટર પાણી વેડફાયુ

Karan
વલસાડમાં વશિયર વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી વેડફાયું છે. રોડના ખોદકામ દરમિયાન જૂથ પાણી પૂરવઠાની લાઈનમાં ભંગાણ પડતાં ચારેય બાજુ પાણી ફરી...

રાજકોટમાં પાણીની લાઇન તોડનાર સામે થશે પોલીસ ફરિયાદ : CM

Karan
રાજકોટમાં સૂર્યારામપરામાં કરોડો લીટર પાણી વહી ગયુ તે અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોઈ તત્વો દ્વારા લાઇન તોડવામાં આવી છે. સરકાર...

મુંબઇમાં પાણીની લાઇન ફાટતા કાર હવામાં 15 ફૂટ ઉંચી ઉછળી

Karan
મુંબઈના બોરીવલી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ફાટતા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. પાણીની પાઈપ ફાટવાના કારણે સમગ્ર વિસ્તાર પાણીથી જળબંબાકાર થઈ ગયો હતો. જે જગ્યાએ...

વિશ્વ જળ દિવસે જ પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાયુ

Karan
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું. ગાયત્રી મંદિર વિસ્તારમાં પાઈપ લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણી વેડફાયું છે. એક બાજુ વિશ્વ જળ દિવસની...

એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળતુ, અહીં વેડફાય છે હજ્જારો લીટર પાણી

Karan
એક તરફ રાજ્યના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. તો બીજી તરફ અમરેલીના રાજુલા તાલુકાના હિંડોરણાથી કાતર રોડ ઉપર નર્મદા લાઈનમાં બેફામ પાણી વેડફાઈ...

ભાણવડમાં નર્મદાની પાઇ૫લાઇનમાં ભંગાણ : 10 ફૂટ ઉંચો ફૂવારો ઉડ્યો

Karan
દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પંથકમાં નર્મદાના પાણીની લાઈનમાં ભાંગાણ થયું. બતળિયા નેસ પાસે નર્મદાની પાઈપ લાઈન તૂટી જતાં હજારો લીટર પાણી વેડફાયું. સતત ત્રણ કલાક સુધી...

જેતપુરના પીઠડિયામાં નર્મદાની પાઇપ લાઇનની કામગીરીનો ઉગ્ર વિરોધ

Karan
જેતપુર તાલુકાના પીઠડિયા ગામે ખેડૂતોએ નર્મદાની ડી-નેટવર્ક પાઈપ લાઈનની કામગીરીનો વિરોધ કર્યો છે. 10 ગામના ખેડૂતો વિરોધ સાથે ધરણા પર બેસી ગયા છે. ખેડૂતોનો આક્ષેપ...

ભાણવડમાં પાણીની મેઇન લાઇનમાં ભંગાણ, ઉંચા ફૂવારા ઉડ્યા : હજ્જારો લીટર વેડફાટ…

Karan
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ શહેરમાં નગરપાલિકા કચેરી બહાર જ પાણીની મેઈન લાઈન ફરી એકવખત તૂટતા હજારો લિટર પાણી વેડફાયું હતું. રસ્તા પર પાણીના મોટા ફૂવારા...

બનાસકાંઠાના ખારોડિયામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું

Yugal Shrivastava
બનાસકાંઠા જિલ્લાના ખારોડિયા ગામમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું. પાલનપુરના ખારોડિયા ગામમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી...
Do NOT follow this link or you will be banned from the site!