GSTV

Tag : PIL

સુપ્રીમ કોર્ટ : મેટરનિટી બેનિફિટ એક્ટની જોગવાઈની બંધારણીય માન્યતાને પડકારતી રીટ, કેન્દ્ર સરકારને નોટિસ

GSTV Web Desk
સુપ્રીમ કોર્ટમાં મેટરનિટી બેનિફિટ એક્ટ, 1961 ની બંધારણીય જોગવાઈઓને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી તેનો...

હવે AC અને LED મામલે ભારત બનશે આત્મનિર્ભર, કેન્દ્ર સરકારે આ યોજનાને આપી મંજૂરી

Dhruv Brahmbhatt
કેન્દ્રીય કેબિનેટે બુધવારે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બે ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમાં પ્રથમ સોલર પેનલ અને બીજા નંબરે...

પાઇલટ જૂથના 3 ધારાસભ્યો ગેહલોત કેમ્પમાં પાછા ફરશે, રાજસ્થાનના રાજકારણ મામલે આવ્યા 3 મોટા સમાચાર

Dilip Patel
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષમાં કોંગ્રેસ સાથે બસપાના ધારાસભ્યોના જોડાણ માટે દાખલ કરેલી અરજીનો નિકાલ હાઇકોર્ટમાં કરવામાં આવ્યો છે. આ પીઆઈએલમાં જણાવાયું છે કે રાજ્યપાલ...

DPS સ્કૂલ બંધ થવાના સંજોગોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનશે ભેંકાર : વાલીઓએ કરી આ તૈયારી, એક પણ ને નહીં છોડે

GSTV Web News Desk
ડીપીએસ-ઇસ્ટના વાલીઓ 6 જાન્યુઆરીએ સરકાર ડીપીએસ મેનેજમેન્ટ સામે પીઆઇએલ ફાઇલ કરશે. મેનેજમેન્ટ યોગ્ય જવાબ ન આપતું હોવાથી બાળકોના ભવિષ્યને લઇને વાલીઓ સાથે છેતરપિંડી થઇ હોવાની...

નેટફ્લિકસ અને એમઝોન પ્રાઇમ પર જાતીય અને અશ્લીલ વિષય બતાવવા બદલ કોર્ટમાં થઈ PIL

Yugal Shrivastava
નેટફ્લિકસ અને એમઝોન પ્રાઇમ વીડિયો જેવા ઓનલાઈન મીડિયા પેલ્ટફોર્મના સંચાલનના નિયમન માટે દિશા નિર્દેશ નક્કિ કરવાની માગ કરવા માટે દાખલ કરવામાં આવેલી એક જનહિતની અરજી...

સલમાન મૂકાયો ટેન્શનમાં, બિગબોસ નહીં અા ફિલ્મ છે મોટું કારણ, થશે કરોડોનું નુક્સાન

Karan
ગુજરાતીઓના પવિત્ર તહેવાર નવરાત્રિ પર બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’ની રિલીઝઅટકાવવા અને પ્રતિબંધિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાંઆવી છે. અરજદારનો આક્ષેપ છે કે ફિલ્મની પટકથા અને સંવાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવરાત્રિ પર્વ અને ગુજરાતીઓની ઠેકડી ઉડાડવામાં આવી છે. અરજીની વધુ સુનાવણીઆગામી અઠવાડિયે હાથ ધરાશે. એક ધાર્મિક સંગઠનની રજૂઆત છે કે પાંચમી ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મનું શીર્ષક નવરાત્રિપરથી ‘લવરાત્રિ’ રાખવામાં આવ્યું છે. આવું શીર્ષક રાખી તહેવારના મહાતમ્ય પર શંકા ઉભીકરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં પણ નવરાત્રિ વિશે કેટલાંક વાંધાજનક સંવાદોનો ઉપયોગકરવામાં આવ્યો છે. નવરાત્રિ આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ છે. હિંદુઓ અને ખાસ કરીનેગુજરાતીઓ માટે તે અતિપવિત્ર પર્વ છે. જ્યારે ફિલ્મમાં એવું દર્શાવાવમાં આવ્યું છે કે નવરાત્રિએ એ યુવાધન માટે નજીક આવવાનું તેમજ પ્રેમપ્રસંગનો તહેવાર છે. ફિલ્મના ટાઈટલ અને રિલીઝનાકારણે હિંદુઓની લાગણી દુભાશે તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે....

રફાલ ડીલને રદ કરવા સુપ્રીમમાં પીઆઈએલ દાખલ, આગામી સપ્તાહે સુનાવણી

Arohi
રફાલ ડીલ વિવાદના મુદ્દા પર તાજેતરમાં ભારતીય રાજકારણમાં દાવા-પ્રતિદાવા અને આરોપ-પ્રત્યારોપમાં વધારો થયો છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ દ્વારા રફાલ ડીલને એક મોટો ગોટાળો ગણાવીને...

યુનેસ્કો ‘અહમદાબાદ’ વાપરે છે, તો ‘અમદાવાદ’ કેમ ? હાઈકોર્ટમાં થઈ પીઆઈએલ

Mayur
અહમદાબાદ નામના સ્થાને અમદાવાદ નામ પર વાંધો ઉઠાવતી પીઆઈએલ હાઇકોર્ટમાં કરાઈ છે. જેને લઈને હાઇકોર્ટે નામ બદલવાની પદ્ધતિ અંગે માહિતી માગતા વધુ સુનાવણી આવનારા દિવસોમાં...

બેંકના કરોડોના કૌભાંડીઓ પર સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ

Yugal Shrivastava
નિરવ મોદી અને મેહુલ ચોક્સી મળીને 17,000 કરોડથી વધુનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયા છે. જોકે આ મામલે હજુ સુધી સરકારની કામગીરી સાવ ધીમી ચાલી...

હાઇકોર્ટમાં મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવા સામે કરાઈ જાહેર હિતની અરજી

Yugal Shrivastava
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતાં, એ સ્કુલ બંધ કરવાના રાજ્ય સરકારના અને સત્તાવાળાઓના નિર્ણયને પડકારતી ખૂબ જ મહત્વની જાહેર હિતની રિટ અરજી ગુજરાત...
GSTV