ચીન 2030 સુધીમાં દર દસ મિનિટે સમગ્ર પૃથ્વીની તસવીર ઝીલી શકશે, વિધાર્થીઓને આવ્યો વિચાર
ચીનની ચાંગચૂન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે જે જિલીન પ્રાંતમાં આવી છે તેમાંથી ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલી બેચના 100 જેટલા વિદ્યાર્થીઓને એક અનોખો વિચાર આવ્યો...