fb પર ફ્રેન્ડશિપ કરતા પહેલાં સાવધાન, યુવકે વારંવાર શારીરિક સંબંધ બાંધી અંતે વિચિત્ર કારણ આપી યુવતીને તરછોડી
સગાઇ પહેલાં અને સગાઇ પછી યુવતી સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધનાર યુવકે આપણા જન્માક્ષર મળતા નથી તેવું કહીને યુવતીને તરછોડી દીધી હતી. જે અંગે...