અજબ-ગજબ કિસ્સો/ ભાડુઆતને ઘરમાં PM મોદીનો ફોટો રાખવાના કારણે મકાન ખાલી કરવાની મળી ધમકી
મધ્યપ્રદેશના ઇન્દોરમાં મંગળવારના રોજ જનસુનાવણી દરમિયાન એક અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. એક ભાડુઆતે જનસુનાવણી દરમિયાન ફરિયાદ કરી કે એમને ઘરમાં લાગેલ પીએમ મોદીની તસ્વીર...