જબરદસ્ત પ્રોસેસરની સાથે આ દિવસે લોન્ચ થશે Iqoo Z6 Pro, 25000 રૂપિયાના સેગમેન્ટમાં હશે આ એક મિડ-રેન્જ ફોન
“Iqoo ભારતમાં આવતા અઠવાડિયે રૂ. 25,000 સેગમેન્ટમાં મિડ-રેન્જનો ફોન Iqoo Z6 Pro લૉન્ચ કરી રહ્યું છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે તે 27 એપ્રિલે દેશમાં...