કર્મચારીઓની રજામાં વધારો થવા સાથે બદલાઈ શકે છે પીએફ સહિતના આ નિયમો, મોદી સરકાર આજ કરશે નિર્ણય
નવા શ્રમ કાયદાઓને લઈને ફરી એક વખત શ્રમ મંત્રાલય ઉદ્યોગ જગતના પ્રતિનિધિ અને લેબર યુનિયનથી જોડાયેલા લોકો સામ સામે બેસીને વાતચીત કરશે. માહિતગાર સુત્રોના જણાવ્યા...