કોરોના કાળમાં લોકોએ ઉપાડ્યા અધધધ કરોડ, તમે પણ Provident Fundથી આ રીતે ઉપાડી શકે છે પૈસા
કોરોના કાળમાં લોકોને જરૂરત પડવા પર રિટાયરફંડનો ઉપયોગ કર્યો અને 73000 કરોડ રૂપિયા EPFO (Employees Provident Fund Organization)માંથી કાઢ્યા. 1 એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020...