સાઉદીએ ચીનને મોટો આંચકો આપ્યો હવે ભારતને પણ આપી શકે છે, મહારાષ્ટ્રનો આ પ્રોજેક્ટમાં ઘાંચમાં મૂકાશે
સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપનીએ ચીન સાથે 10 બિલિયન ડોલર રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ સંકુલ બનાવવાના કરારથી પીછેહઠ કરી છે. તેલની કિંમતોમાં ઘટાડો થતાં ચીન સાથેનો...