આ શહેરમાં માત્ર 1 રૂપિયામાં મળી રહ્યું છે 1 લિટર પેટ્રોલ, પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા લાગી લાંબી લાઈનો
પેટ્રોલના ભાવ છેલ્લા કેટલાક સમયથી ભડકે બળી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં તો 100 રૂપિયાને પાર થઈ ચૂકેલા પેટ્રોલના ભાવ વચ્ચે થાણે, મુંબઈમાં પેટ્રોલ 1...