મોદી સરકાર ભરાઈ/ આ રાજ્યે પેટ્રોલમાં 7.40 રૂપિયા ઘટાડી કેન્દ્રનો કાન આમળ્યો, 4 રાજ્યોએ પેટ્રોલના ભાવ ઘટાડ્યા
પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવોથી સામાન્ય માનવીને કમરતોડ ભાવવધારાનો સામનો કરવો પડે છે. કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા બાબતે કોઈ વિચાર કરવાની ના...