રાહત/ 21 રૂપિયા પેટ્રોલમાં તો 51 રૂપિયા ડીઝલમાં વધવાના હતા પણ આ પીએમે કહ્યું ખર્ચ સરકાર ભોગવશે પ્રજા નહીં, વાહનચાલકોને હાશકારો
આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત પહેલેથી જ કફોડી છે. ઈમરાન ખાનની વિદાય બાદ હવે સૌ કોઈની નજર નવા PM શાહબાઝ શરીફ પર જોવા મળી રહી છે...