GSTV

Tag : Petrol Diese Prices

ખાસ વાંચો/ સીધુ 8.5 રૂપિયા સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, આ રીતે આમ આદમીને રાહત આપી શકે છે મોદી સરકાર

Bansari
મોદી સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર ૮.૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડયુટી ઘટાડો કરવાની ગુંજાઇશ છે તેમ વિશ્લેષકોનું માનવું છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર...

જલ્દી દેશભરમાં સસ્તું થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહી આ વાત

Mansi Patel
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે ઇન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો સૂચવ્યો છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં 60 ટકા કર છે...

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, એક લીટરે ચુકવવી પડશે આટલી વધારે કિંમત

Bansari
આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૬૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાના અવકાશ પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરીથી પેટ્રોલ અને ડીઝલના...

આજથી પેટ્રોલ-ડીઝલ પડશે મોંઘુ, આ કારણે ભાવમાં થશે 4થી 5 રૂપિયાનો વધારો

Bansari
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલના દરમાં ઘટાડો થયો નથી. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો, ત્યારે ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર પણ...

14 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, અા 5 રાજ્યોઅે વેટ ઘટાડવાનો કર્યો ઇનકાર

Karan
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર લીટર દીઠ 2.50 રૂપિયા કપાતની જાહેરાત કરી છે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરતા કહ્યું કે આ કપાત એક્સાઈઝ...

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો યથાવત, નવ મહિનામાં પેટ્રોલમાં 13.28 રૂપિયાનો વધારો

Bansari
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો યથાવત છે. પેટ્રોલની કિંમતમાં આજે 9 પૈસા અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલની કિંમતમાં...

મોદી સરકાર દબાવમાં : વધુ એક રાજ્યમાં પેટ્રોલના ભાવ ઘટ્યાં

Mayur
ભારત બંધને લઇને વિપક્ષ દ્વારા ભાજપનો ભરપૂર વિરોધ કરવામાં આવ્યો. પરંતુ આ વિરોધ વધારે સમય સુધી ટક્યો નહીં. કેટલાક રાજ્યોમાં તેનો ફિયાસ્કો થઇ ગયો. પરંતુ...

ફરી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, શિવસેનાનો ભાજપ પર કટાક્ષ : આ જ છે અચ્છે દિન!

Bansari
મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ભાજપ પર ફરીવાર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના વિરોધમાં મુંબઈમાં પોસ્ટર લગાવ્યા છે. શિવસેનાના પોસ્ટરમાં અચ્છે...

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભડકો, ફરી રેકોર્ડ ઉંચાઇ પર પહોંચ્યા ભાવ

Bansari
પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી આમ આદમીનું ખિસ્સું કપાવાનું ચાલુ જ છે. દિલ્હીમાં પેટ્રોલ 48 પૈસા અને ડીઝલ 52 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ...

દેશમાં પેટ્રોલ- ડિઝલના ભાવ નહીં ઘટે, અા છે સૌથી મોટું કારણ

Karan
ડોલરની સરખામણીએ રૂપિયાની ગગડવાની સ્થિતિ યથાવત છે. બુધવારે પણ ડોલરની સરખામણીએ ભારે ઘટાડા સાથે રૂપિયો ખુલ્યો હતો. આજે એક ડોલરના મુકાબલે રૂપિયો 22 પૈસાના ઘટાડા...

પેટ્રોલ-ડિઝલમાં સામાન્ય જનતાને રાહત, સતત 10માં દિવસે ભાવ ઘટ્યા

Bansari
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શુક્રવારે સતત 10માં દિવસે ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 15 પૈસા અને પેટ્રોલમાં 21 પૈસા ઘટીને અનુક્રમે 77.42 અને...

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું આશ્વાસન આપ્યું

Mayur
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોએ સરકારની ઉંઘ હરામ કરી છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ટૂંક સમયમાં ઘટાડો કરાશે તેવું આશ્વાસન આપ્યું છે. મહેસાણાના...

અહીં મળે છે દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ, કિંમત ફક્ત 65 પૈસા પ્રતિ લીટર

Bansari
ભારતમાં પેટ્રોલના ભાવમાં દિવસેને દિવસે ભડકો થતો જાય છે તેવામાં સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી ખૂબ જ પરેશાન છે. તેવામાં પાકિસ્તાનમાં ભારત કરતા 24 રૂપિયાથી...

પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ફરી ભડકો, સતત ચોથા દિવસે વધ્યા ભાવ

Bansari
પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યા. ગુરુવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ગુરુવારે પેટ્રોલના ભાવમાં વધારો...

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધીને જુઓ કેટલે પહોંચ્યા

Bansari
કર્ણાટકની ચુંટણી બાદ આજે સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ઑઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડિઝલમાં 22 પૈસાનો વધારો...

કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો,56 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી કિંમતો

Bansari
કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતાની સાથે પેટ્રોલ ડીઝલની કિંમતમા વધારો થયો છે. એક અંદાજે 56 મહિનાની સ્વોચ્ચ સપાટીએ પેટ્રોલ અને ડીઝલની કિંમત પહોંચી છે. રાજધાની દિલ્હીમાં...

પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં લાગશે આગ, કર્ણાટકની ચૂંટણી બાદ ફરી વધશે ભાવ

Bansari
કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રોલની કિંમતો ફરી એકવાર સામાન્ય જનતાને આંચકો આપે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો...

અમેરિકા-ઇરાનની ૫રમાણુ સમજૂતીમાં ભંગાણ : ભારતમાં આ ચીજ-વસ્તુઓ થશે મોંઘી…

Karan
ઇરાન સાથે 2015માં થયેલી પરમાણુ સમજૂતીથી અમેરિકાને પોતાને અલગ કરી લીધું છે. ડીલ રદ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્ષ 2015માં...

જુનાગઢમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો અનોખો વિરોધ

Karan
મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવોને લઈને જૂનાગઢ કોંગ્રેસે દેખાવ કર્યાં હતા. ઊંટગાડામાં બેસીને કોંગ્રેસના પદાધિકારીઓએ પેટ્રોલ-ડીઝલમાં દિન-પ્રતિદિન વધી રહેલા ભાવોનો વિરોધ કર્યો.અને ભાજપ સરકાર વિરુદ્ધ...

દેશમાં પ્રજાનો મરો : પેટ્રોલની કિંમત 98 રૂપિયે પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે, જાણો કેમ

Karan
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી હાલ રાહતની કોઈ આશા નથી. વિશ્વ બેંકના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 20...

પેટ્રોલ અને ડીઝલના ભાવ 2013 બાદ સૌથી ઉંચા સ્તરે

Mayur
પેટ્રોલ અને ડીઝલની આભને આંબતી કિંમતોમાંથી રાહત મળવાના હાલ કોઈ આસાર દેખાતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તર પર ખનીજતેલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાની અસર પેટ્રોલ અને...

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, વધુ રાહત મળે તેવી શક્યતા

Bansari
પટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. પટ્રોલ અને ડીઝલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ઘટાડો...

હવે Freeમાં મળશે પેટ્રોલ અને ડીઝલ, આ રીતે કરો ચૂકવણી

Yugal Shrivastava
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઝીંકાવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. તેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર સૌથી વધારે અસર થઇ...

13 ઓક્ટોબરે બંધ રહેશે દેશભરના 54000 પેટ્રોલ પંપો

Yugal Shrivastava
કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓ તરફતી સાત સૂત્રીય માંગો પર વિચાર ન થવાના કારણે પેટ્રોલપંપ એસોસિએશને 13 ઓક્ટોબરે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. જેના...

જો આમ થઈ જાય તો રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સારા એવાં ઘટી શકે છે

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાજ્ય સરકાર ડ્યુટી ઘટાડી દિવાળી પહેલા આમ આદમીને રાહત આપે તેવી શક્યતા છે. જો આ ડ્યુટી ઘટી જાય તો પેટ્રોલ અને...

તો શું પેટ્રોલનો ભાવ રૂ.100 પહોંચશે? જુઓ આ પાછળનું ગણિત

Yugal Shrivastava
ખનીજતેલના બજારના વૈશ્વિક સ્તરના જાણકારોનો દાવો છે કે નજીકના ભવિષ્યમાં ઓઈલનો ભાવ પ્રતિ બેરલના 100 ડોલરને પાર નીકળે તેવી શક્યતા છે. ત્યારે હવે 80 રૂપિયા...

હવે જો કેન્દ્ર સરકાર આમ કરવામાં સફળ રહી તો પેટ્રોલ-ડીઝલમાં ભારે ઘટાડો થશે

Yugal Shrivastava
ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ કેન્દ્ર સરકાર તેની કિંમતો ઘટાડવા માટે રાજ્ય સરકારોને વેટ ઘટાડવાની શિખામણ આપશે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર...

પેટ્રોલ-ડીઝલના ભાવ આગામી દિવસોમાં વધુ સસ્તાં થાય તેમ દેખાતું નથી, જુઓ આ છે મુખ્ય કારણ

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લાગેલી આગ મોંઘવારીમાં તપી રહેલા લોકોને દઝાડી રહી છે. ત્યારે સરકારને ડર છે કે ક્યાંક ડેઈલી પ્રાઈસિંગ ફોર્મ્યુલા તેમની આંખમાં પાણી...

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પાછળ ટેક્સનો ખેલ જવાબદાર

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારા પાછળ ટેક્સનો ખેલ જવાબદાર છે. ક્રૂડ ઓઈલ પરના આ ટેક્સના ખેલની અસર જનતાના ખિસ્સા પર પડી રહી છે. તેલનો ખેલ...

કેન્દ્રીય મંત્રી બોલ્યા : સમજી-વિચારીને ટૅક્સ વધારાયો છે, પેટ્રોલ ભરાવનારા ભૂખે નથી મરતા

Yugal Shrivastava
પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી સામાન્ય નાગરિક પરેશાન છે. ત્યારે કેન્દ્રિય પર્યટન રાજ્ય પ્રધાન કે.જે. અલ્ફોંસે તેને યોગ્ય ઠેરવ્યા છે. તેમણે કહ્યું છે કે પેટ્રોલ...
Do NOT follow this link or you will be banned from the site!