ટ્રંપને મોટો ઝટકો : અમેરિકી કોર્ટે પેન્સિલવેનિયાની ચૂંટણીમાં ગરબડની અરજી ફગાવી, વકીલોની પણ ઝાટકણી કાઢી
અમેરિકન કોર્ટે ટ્રમ્પને ઝટકો આપ્યો છે. પેન્સિલવેનિયાની ચૂંટણીમાં ગરબડો થયાની ટ્રમ્પની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ત્રણ ન્યાયધીશોની બેંચે ટ્રમ્પના વકીલોની ઝાટકણી કાઢીને ટીપ્પણી કરી...