રાષ્ટ્રપતિ ચૂંટણી : રાજનાથસિંહ અને વેંકૈયા નાયડુની સોનિયા ગાંધી સાથે મુલાકાતYugal ShrivastavaJune 16, 2017આગામી જૂલાઇ માસમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઇને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની કમિટીના બે સદસ્યો...