આનંદો : નવા વર્ષના પહેલા દિવસે જાણો ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરમાં કેટલો ફાયદો
ઘરેલુ રાંધણ ગેસ(એલપીજી)ના સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ ૫.૯૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને પગલે સળંગ બીજા મહિને એલપીજી...