વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત આ કારણે રાખવામાં આવી હતી અત્યંત ગુપ્ત, દેશના જેમ્સબોન્ડે ઘડી હતી આ રણનીતિ
વડા પ્રધાન અચાનક સૈનિકોને પ્રોત્સાહિત કરવા લેહમાં નીમુ પહોંચ્યા હતા. પ્લાન મૂજબ પીએમ મોદી પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના લદ્દાખ મુલાકાતના સમાચાર આવ્યા હતા. પરંતુ...