GSTV

Tag : Peanuts

જામનગર જિલ્લામાં મગફળીની ખરીદ પ્રકિયા પૂર્ણ થતા તંત્રએ રાહતનો દમ લીધો

Mansi Patel
જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રકિયા પૂર્ણ જાહેર કરાઇ છે. કોઇપણ જાતના આક્ષેપ વિના જામનગર જિલ્લામાં મગફળીની ખરીદ પ્રકિયા પૂર્ણ થતા તંત્રએ રાહતનો દમ લીધો...

જૂનાગઢ મગફળી કૌભાંડમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ

Mansi Patel
જૂનાગઢ મગફળી કૌભાંડમાં શંકાસ્પદ જથ્થો સગેવગે કરી ભીનુ સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને કોંગ્રેસ કિસાન દ્વારા કરવામાં આવ્યા છે. 1200થી...

મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન કોંગ્રેસે જનતા રેડ કરતા અધિકારીઓનો ભાંડો ફૂટ્યો

Nilesh Jethva
જૂનાગઢના મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન કોંગ્રેસની જનતા રેડ પાડવામાં આવી છે. રેડ દરમિયાન ટેકાના ભાવે મગફળીમાં થઇ રહેલી ગેરરીતી સામે આવી છે. ગેરરીતિ મામલે...

મંથર ગતિએ ટેકાના ભાવે મગફળીની ખરીદીથી ખેડૂતો પરેશાન, ટાર્ગેટ ન થયો પુરો

Nilesh Jethva
ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે તેવા આક્ષેપો ચોતરફથી ઉઠી રહ્યા છે. જેને પગલે કિશાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયાએ સરકારની નીતિ રીતિ સામે...

રાજકોટમાં યાર્ડમાં મગફળીનાં ભાવ ન મળવાને કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવા બન્યા મજબૂર

Mansi Patel
રાજકોટ બેડી યાર્ડમાં મગફળી આવકમાં ધટાડો નોંધાયો છે.  બેડી યાર્ડમાં 80 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. ભાવ ધટાડો થતા મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી...

સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો ફરી શરૂ કરી, પરંતુ ખેડૂતોને મેસેજ કરીને બોલાવતા થયુ આવું…

Mansi Patel
ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળીની પુનઃ ખરીદી શરૂ કરી છે. જે માટે ખેડૂતોને મેસેજ કરીને બોલાવાઇ રહ્યા છે. પરંતુ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે...

રાજકોટ પંથકમાં વરસાદી માહોલ, માર્કેટ યાર્ડમાં રાખેલી 20 હજાર બોરી મગફળી પલળી

Nilesh Jethva
આ વર્ષે કારતક મહિનો ખેડૂતો માટે જાણે કકળાટ લઇને આવ્યો હોય તેવી સ્થિતી છે કેમકે કારતક મહિને ઠંડી પડવાને બદલે હજુ પણ માવઠા પડી રહ્યા...

અરવલ્લીમાં વરસાદને પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન

Mansi Patel
અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા માવઠાથી ખાસ કરીને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક પલટાયેલા હવામાનને કારણે ભારે વરસાદ થયો. જેમાં ખેડૂતોએ મહામહેનતથી...

મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશનનો આંકડો ત્રણ લાખને પાર, છતાં 14 જિલ્લા એવા જ્યાં રજીસ્ટ્રેશન જ નથી થયું

Mansi Patel
રાજ્યમા પ્રથમ વાર મોટી સંખ્યામાં મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ રજૂસ્ટ્રેશન કરાવ્યું છે. મગફળીના ઓનલાઈ રજીસ્ટ્રેશનો આંકડો 3 લાખને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ...

પૌષ્ટિક તત્વોથી ભરપુર મગફળીનાં છે અનોખા ફાયદાઓ, આ બિમારીઓથી રાખે છે દૂર

Mansi Patel
મગફળી એક એવું ડ્રાયફ્રૂટ છે, જેનું સેવન લગભગ દરેક નમકીન અને મીઠાઈના રૂપમાં કરવામાં આવે છે. એટલે સુધી કે તેનું તેલ પણ ઘણું ઉપયોગી છે....

નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાથી ઘટી શકે છે એલર્જીનો ખતરો

Mansi Patel
મગફળીનાં દાણાઓને નાની ઉંમરમાં જ જો બાળકોનાં ખોરાકમાં ઉમેરવામાં આવે તો તેમાં મગફળીથી થનારા એલર્જીનાં ખતરાને ઘટાડી શકે છે. તેના વિશે હાલમાં જ એક અભ્યાસમાં...

ઈંગ્લેન્ડમાં મેચ કરતા સ્ટેડિયમ બહાર લારી પરની ‘ભેળ’ મશહુર થઈ ગઈ, ભુરીયાઓએ બે હાથે ઝાપટી

Arohi
ભારતમાં મગફળી અને ભેળનું વેચાણ ખૂબ સામાન્ય વાત છે પરંતુ હવે હિન્દુસ્તાનની ગલિઓમાં મળવા વાળા આ બે સ્વાદ હાલમાં લંડનના રસ્તાઓ પર ખૂબ પસંદ કરવામાં...

ગુજકોટનું નવું કૌભાંડ? GSTVએ પૂછ્યાં સવાલો તો જુઓ કેવા મળ્યાં ઉડાઉ જવાબો

Karan
મગફળીની ખરીદીમાં ગુજકોટનું નવું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીઓને મગફળીની તોલમાપ કરવાની મજૂરીમાં ગુજકોટે ભષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે. ખુદ વેપારીઓ ગુજકોટ પર ભ્રષ્ટાચારના...

મગફળીમાં માટી કૌભાંડ : ગુજરાતના કૃષિમંત્રીનું અાવ્યું ચોકાવનારું નિવેદન

Karan
મગફળીમાં માટી કૌભાંડનો જીએટીવીએ પર્દાફાશ કર્યા બાદ ગાંધીનગરથી સત્તા ચલાવતી સરકાર પણ હચમચી ગઈ છે અને જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી કૌભાંડને લઈને આજ સાંજ...

ચણાં અને રાયડાની ખરીદી કરી સરકાર પૈસા ચૂકવવાનું ભૂલી : 523 કરોડ રૂપિયા ટલ્લે ચડ્યા

Karan
ચણાં અને રાયડાની ખરીદીના પેમેન્ટ પેટે સરકારે નથી ચુકવ્યા ૫૨૩ કરોડ -ચોમાસુ માથે હોવા છતાં ખેડૂતોને બે મહિનાથી નથી મળ્યા નાણાં -ગુજરાત સરકારે રિવોલ્વીંગ ફંડ...

સરકારની મતની ગરજ પૂરી થઈ ગઈ કે શું? આ વીડિયો તો કંઈક એવું જ કહે છે

Yugal Shrivastava
ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ. નવી સરકારના જલસાની તૈયારીઓ ચાલી રહી છે પણ અસલ સરકાર લાચાર બની છે. આ અસલ સરકાર એટલે જઠરાગ્નિ ઠારતો જગતનો તાત,...

રાજકોટ : મગફળીનો મબલખ પાક, ખેડૂતોની મગફળીના ટેકાના ભાવ ન મળતા હોવાની ફરિયાદ

Yugal Shrivastava
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. દોઢ લાખ ગુણી મગફળીની આવક થતા માર્કેટીંગ યાર્ડ ઉભરાવા લાગ્યું છે. પરંતુ ખેડૂતોને સરકારે જાહેર...

રાજકોટમાં સતત બીજા દિવસે મગફળીની હરાજી બંધ કરાવાઇ

Yugal Shrivastava
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજી સતત બીજા દિવસે બંધ કરાવાઈ હતી. એસપીજીના કાર્યકરોએ માર્કેટિંગ યાર્ડમાં ધસી આવી હરાજી બંધ કરાવી વિરોધ કર્યો હતો. સરકારે...

જામનગર : રૂ.900 ના ટેકાના ભાવે મગફળીની ખરીદીથી ખેડૂતોમાં સંતોષ

Yugal Shrivastava
આ તરફ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારી પણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રૂપિયા નવસોના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતો...

રાજકોટ : સરકાર દ્વારા ટેકાના ભાવે રૂ. 900માં મગફળીની ખરીદી શરૂ કરાઇ

Yugal Shrivastava
રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 10 સેન્ટરો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે...

રાજ્યમાં સીંગતેલ ઉપભોક્તા માટે અચ્છે દિન, 25 લાખ ટન મગફળીના ઉત્પાદનનું અનુમાન

Yugal Shrivastava
સીંગતેલના ઉપભોક્તાઓ માટે અચ્છે દિન આવી રહ્યા છે. ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીનું રેકોર્ડ ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થયો છે,  જેથી સીંગતેલના ભાવો વર્ષ...

જાણો, રોજ મગફળી ખાવાના ફાયદાઓ

Yugal Shrivastava
મગફળીને ફોડીને ખાવામાં સહુ કોઇને મજા આવે છે પરંતુ, મગફળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણી ફાયદાકારક છે. રોજ મગફળી ખાવાથી એસિડિટી થતી નથી અને કબજિયાતની સમસ્યાથી...
Do NOT follow this link or you will be banned from the site!