મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના / મનરેગા યોજનાની તિજોરી તળિયા ઝાટક, હજારો શ્રમિકોની બગડી શકે છે દિવાળી
દેશના ગામડાઓમાં રોજગારી માટેની લાઈફ લાઈન ગણાતી મનરેગા( મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના)માં શ્રમિકોને આપવા માટે પૈસા જ બચ્યા નથી. જેના પગલે આ યોજના...