ભારે કરી/ કોરોનાથી સાજા થયેલ દર્દીને હવે થાઇરોઇડનો ખતરો, નવા સંશોધનમાં થયા છે મોટા ખુલાસા
મુંબઈમાં COVID-19 મહામારી ફેલાઈ ત્યારથી દર મહીને એન્ડોક્રિનોલોજિસ્ટો દર્દીઓમાં એ અજાણી પેટર્ન જોતા આવ્યા છે. COVID-19માંથી સાજા થઈ ગયેલા કમસેકમ ચાર દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધાના...