પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો, શું 2022 બાદ CM પાટીદાર હશે કે નહીં તેને લઇને નીતિન પટેલનું મોટું નિવેદન
પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે 2022ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘2022માં મારે ચૂંટણી...