પાટીદારો સામે થયેલા પોલીસ કેસો પાછા ખેંચાશે કે નહીં, હાર્દિકના અલ્ટિમેટમ વચ્ચે પાટીલ જે બોલ્યા એમાં ઘણાની હવા નીકળી જશે
પાટીદાર અનામત આંદોલન પછી ગુજરાતમાં મોટા પાયે રાજકારણ ગરમાયું હતું. પાટીદાર અનામત આંદોલનને પગલે કેટલીય જગ્યાએ તોફાની માહોલ બન્યો હતો. એ દરમિયાન પોલીસ દ્વારા કેટલાય...