GSTV
Home » pathankot

Tag : pathankot

આતંકી હુમલા અને હથિયારોના ઈનપુટ બાદ પઠાનકોટ અને ગુરદાસપુરમાં સર્ચ ઓપરેશન

Mansi Patel
પંજાબના પઠાણકોટ અને ગુરદાસપુરમાં આતંકી હુમલાના એલર્ટ બાદ પોલીસે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બંને સ્થળોએ પાકિસ્તાનથી આવેલી હથિયારોની ખેપને કોઇ ગુપ્ત સ્થાને...

આતંકી હુમલાના એલર્ટ બાદ પઠાનકોટમાં વધારાઈ સુરક્ષા, હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડ ખાલી કરાયા

Mansi Patel
પંજાબમાં આતંકવાદી હુમલાના ખતરાના કારણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પઠાણકોટમાં આતંકી હુમલાના ઇનપુટ મળ્યા બાદ હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે.  પોલીસ અને સુરક્ષાદળોના...

વિંગ કમાન્ડર અભિનંદને એર ચીફ માર્શલ સાથે પઠાણકોટમાં વિમાન ઉડાવ્યું

Arohi
વિંગ કમાન્ડર અભિનંદે પઠાણકોટમાં મિગ 21 જેટ ઉડાવ્યું હતું, અભિનંદનની સાથે વિમાનમાં એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ પણ સવાર હતા. ગત 27મી ફેબુ્રઆરીએ સરહદ પર...

સરકાર તો ન કરી શકી પણ પંજાબ કરશે પાકિસ્તાનનું પાણી બંધ

Riyaz Parmar
કાશ્મીરનાં પુલવામા આતંકી હુમલા પછી ભારતમાં રોષ ચરમસીમા પર છે. અનેક નિર્ણયો લઈને ભારતે પાકિસ્તાનને પછાડવા માટે કમર કસી છે. સિંધુ નદીનું પાણી રોક્યા પછી...

પઠાનકોટમાં બોર્ડરથી 13 કિલોમીટર દૂર સેનાની વર્દીમાં બે શકમંદો દેખાયા, સુરક્ષા એજન્સીઓમાં હડકંપ

Yugal Shrivastava
પઠાનકોટના તારાગઢમાં શુક્રવારે રાત્રે સેનાની વર્દીમાં બે શકમંદો જોવા મળ્યા હતા. જેને કારણે સુરક્ષા એજન્સીઓમાં હડકંપની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા પોલીસ દ્વારા સ્વાટ અને આર્મીને...

દેશમાં મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ : એરપોર્ટ અને એરફોર્સ ઉ૫ર ટાર્ગેટ

Karan
ગુપ્તચર એજન્સીએ ફરીવાર દેશમાં મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ આપ્યું છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ આતંકવાદીઓ ફરીવાર પઠાણકોટ અને ગુરદાસપુરમાં થયેલા આતંકી હુમલાને અંજામ આપી શકે...
Do NOT follow this link or you will be banned from the site!