જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી પાવરફૂલ : ભારત ટોપટેનમાં પણ નથી, ભારતીયો 58 દેશોમાં વિઝા વિના કરી શકે છે પ્રવાસ
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દર વર્ષે પ્રગટ થાય છે, જેમાં ક્યા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે, એ રજૂ કરવામાં આવે છે. આ વખતના લિસ્ટ પ્રમાણે ફરીથી...