PSIની પરીક્ષામાં પાસ થયા છત્તાં 52ને કરવી પડશે કોન્સ્ટેબલોની નોકરી, જાણો એવું તો શું થયું?
કોન્સ્ટેબલમંથી પી.એસ.આઇ.(PSI) ની ખાતાકીય બઢતીની લેખિત પરીક્ષામાં પાસ થયેલા બાવન ઉમેદવારોને ઉત્તરવહીઓના પુન:મૂલ્યાંકન દરમિયાન નાપાસ કરવામાં આવ્યા છે. જેથી બઢતીની રાહ જોઇ રહેલાં આ ઉમેદવરાનો...