Archive

Tag: partners

પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર : ચોકીદારના કારણે કેટલાંક ચોરોની ઊંઘ ઉડી

વડાપ્રધાન મોદી પોતાની સંસદીય મતવિસ્તાર વારાણસીના  પ્રવાસે છે. તેમણે વારાણસી પહેલાં ગાઝીપુરની મુલાકાત કરી જ્યાં તેમણે મહારાજા સુહેલદેવ પર એક પોસ્ટની ટીકીટ જાહેર કરી. તેમજ મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કર્યો. અહીં આયોજીત રેલીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું…

પીએમ મોદી ગાઝીપુર અને વારાણસીની મુલાકાતે, જાણો રેલીમાં ક્યાં નેતાઓ રહેશે ગેરહાજર

હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. વારાણસી પહેલા વડાપ્રધાન મોદી ગાઝીપુર મહત્વની મુલાકાતે જવાના છે. ગાઝીપુરમાં રાજભર અને પાસી વોટરોને સાધવાની કોશિશ વચ્ચે પીએમ મોદીને પોતાની યાત્રામાં સ્થાનિક સહયોગી…

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડ વધી, મોદીના આ કાર્યક્રમથી દૂર રખાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ થાને અને પૂના જશે. જ્યાં તેઓ લગભગ 41 હજાર કરોડ રૂપિયાના આવાસ અને પરિવહન પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. તેઓ પહેલા મુંબઈ પહોંચીને એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલના કાર્યક્રમાં ભાગ લેશે. રાજભવનમાં…