લ્યો બોલો! રૂપાલાનાં વિકાસ આડે આવ્યાં ખુદ ભાજપ નેતા, મંત્રીએ કહ્યું – વાંધો નહીં રૂપાલાજી કાઠીયાવાડી ભાયડા છે, સહન કરી લેશે
ભાજપની વિકાસની રાજનીતિ છે. જેથી ભાજપનાં તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ વિકાસનો મંત્ર લઈને કામ કરે છે. સહુ કોઈ પોત પોતાનાથી થઇ શકે એટલો...