બજેટ સત્ર/ સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી, આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં સરકાર
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થશે, જેમાં વિપક્ષ સરકારને વધતી જતી બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દરમાં ઘટાડો અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા...