ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર / પ્રસાદ ધરો તો જ કચેરીઓમાં કામ થાય છે : ધારાસભ્યો હવે છેલ્લી વાર ફોટો પડાવી લે!
મહેસૂલની માંગણી પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યોકે,ખેડૂતનુ પ્રમાણપત્ર,૭-૧૨ના ઉતારા સહિતના દાખલા અગાઉ મફત મળતા હતાં. હવે જનસેવા કેન્દ્રોમાં...