નીતીશ કુમારના દલિત પ્રેમને છેતરામણો કહીને બિહારમાં દલિત મુખ્ય પ્રધાન બનાવવા પપ્પુ યાદવની નવી રાજકીય ચાલ
જનધિકાર પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવ પણ બિહારની ચૂંટણી પહેલા સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. નીતીશ કુમાર દલિત કાર્ડ રમ્યા બાદ પપ્પુ પણ મુખ્યમંત્રીના માર્ગ...