GSTV
Home » Paperleak

Tag : Paperleak

લ્યો બોલો, જેણે પેપર લીક કર્યું એ આજે જીપીએસસીની પરીક્ષા આપશે

Alpesh karena
બનાસકાંઠામાં આજે એલઆરડી પેપરલીક કાંડના એ આરોપી જીપીએસસીની પરીક્ષા આપવાના છે. જેના કારણે તેમને અમીરગઢની વિનિયન કોલેજમાં લઈ જવામાં આવશે. પેપરલીક કાંડના આરોપી ઉત્તમ સિંહ

પેપરલીક કૌભાંડની તપાસ કૈલાશનાથનને સોંપાઈ, ભાજપના નેતાઓના નામ કારણભૂત

Mayur
રાજ્યભરમાં ગાજેલા પેપરલીક કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં તપાસની કમાન એટીએસ પાસેથી મુખ્યપ્રધાનના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથનને સોંપાઈ છે. પેપર કૌભાંડમાં

પેપરલીક કાંડના મુખ્ય આરોપીઓના રિમાન્ડ મંજૂર, વકિલ રોકવાની પણ કરાઇ ના

Mayur
રાજ્યભરમાં ગાજેલા પેપરલીક કાંડના એક તરફ પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સના રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી તરફ તેમની પૂછપરછ દરમિયાન મહેન્દ્રસિંહ બોડાણા અને અશ્વિન

પેપરલીકગેટનો કેસ સોલ્વ થવાની અણી પર, આ પૂરાવાના કારણે પકડાશે દિલ્હી ગયેલા વિદ્યાર્થીઓ

Mayur
પેપરલીક કૌભાંડમાં આરોપીઓની એક એક ગતિવિધી પરથી પરદો ઉંચકવા હાલમાં પોલીસ દ્વારા એક એક પુરાવાઓ એકત્રિત કરાઇ રહ્યા છે. જેમાં પેપરલીક કરવા માટે દિલ્હી ગયેલા

પેપરલીક કાંડમાં યશપાલે જે નામ કહ્યું તે ઇન્દ્રવદન પરમારનો શું છે ઇતિહાસ ?

Mayur
પેપરલીક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની ધરપકડ બાદ વડોદરાના ગોત્રીમાં ઇન્દ્રવદન અશ્વિનભાઈ પરમારનું નામ બહાર આવ્યું છે. વ્યવસાયે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ એવા ઇન્દ્રવદનનું નામ બહાર આવતા

અલ્પેશ ઠાકોરે પેપર લીક વિરૂદ્ધ યાત્રા કાઢી આપ્યું આ મોટું અલ્ટિમેટમ

Mayur
કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પેપર લીકના વિરોધમાં વિશાળ ન્યાય યાત્રા કાઢી હતી. અમદાવાદના ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર કલેક્ટક કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ હતી. જેમાં

મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ : પેપરકાંડના કોઇ પણ આરોપીઓને બક્ષવામાં નહીં આવે

Mayur
પેપર લીક મામલે થઈ રહેલી તપાસની સીએમ વિજય રૂપાણી સતત દેખરેખ રાખી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પોલીસ ખાતાના

વલસાડમાં પેપરલીકનો વિરોધ, શિક્ષણ મંત્રીના પુતળાનું કરાયું દહન

Mayur
રાજયના શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળી રહ્યું છે અને તે બાબતે સત્તાધારી પક્ષને જાણે ખાસ ચિંતા નથી. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે આ બાબતે પોતાનો વિરોધ
Do NOT follow this link or you will be banned from the site!