GSTV
Home » paper leak

Tag : paper leak

LRD પેપર લીક મામલે એક નવું ડાયમેન્શન સામે આવ્યું, મુખ્ય આરોપીના જામીન મંજૂર

Shyam Maru
LRD પેપર લીક થવા બાબતનું કોભાંડ બાબતે નવું ડાયમેન્શન સામે આવ્યું. પેપર લીક કોભાંડનાં મુખ્ય આરોપીઓના જામીન મંજૂર કરાયા છે. હાઇકોર્ટે પેપર લીક કાંડના ત્રણે...

થયું થયું…..શું ફરી એક વખત પેપર લીક થયું? ખુદ પરીક્ષાર્થીઓએ કહ્યું કે કંઈક તો થયું

Shyam Maru
જામનગરમાં ટાટની પરીક્ષા દરમિયાન પેપરલીકની આશંકાએ ફરી એક વખત વિવાદ સર્જ્યો છે. શહેરની સત્યસાંઇ સ્કૂલમાં પેપર લાવવામાં આવ્યા ત્યારે સીલ ખૂલ્લુ જોવા મળતા વિદ્યાર્થીઓએ ભારે...

વડોદરામાં ધો.6 ગણીતનું પેપર લીક થયા બાદ શિક્ષક પર હુમલો, આ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ

Shyam Maru
વડોદરામાં ધો.6ના ગણીત પેપરલીક કાંડના મામલે શિક્ષક માર્ગેશ સોલંકી પર હુમલો થયો છે. આ હુમલા બાદ પીડિત શિક્ષક માર્ગેશ સોલંકીએ શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યો સહિત...

વડોદરા સેવા સદનની પ્રાથમિક શાળાએ પેપર લીક કરી નાખ્યું, હવે ચાલશે તપાસ

Shyam Maru
વડોદરા સેવા સદનની સંચાલિત નગર પ્રાથમિક શાળામાં પેપરલીકને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નિરીક્ષકોની ટીમ શાળાએ પહોંચી હતી. અને પેપરલીક મામલે તપાસ શરૂ કરી...

LRD પેપર લીક બાદ વડોદરામાં પણ આ પરીક્ષાનું પેપર લીક, સોશિયલ મીડિયામાં થયું ફરતું

Shyam Maru
રાજ્યમાં મોટી પરીક્ષાઓના જ પેપર લીક થાય છે એવું નથી. વડોદરા સેવાસદન સંચાલિત નગર પ્રાથમિક શાળામાં ધોરણ છઠ્ઠાની ગણિતની પરીક્ષાનું પેપર પણ લીક થયું હતું....

LRD પેપર લીક કેસમાં 2 આરોપીને પરીક્ષા આપવા માટે જામીન કરાયા મંજૂર

Shyam Maru
પેપર લીક કેસના બે આરોપીઓને કામચલાઉ જામીન મળ્યા છે. GPSCની પરીક્ષા માટે ઉત્તમસિંહ ભાટી અને રાજેન્દ્ર વાઘેલાને કોર્ટે જામીન આપ્યા છે. તેમના રવિવાર વહેલી સવારથી...

રૂપાણી સરકારને ડર, મોદીની હાજરીમાં જ પેપર ફૂટશે તો! પરીક્ષા જ રદ કરી દીધી

Karan
‘તકેદારી’નું કારણ આગળ ધરીને લગભગ રાજ્યના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હવે વનસંરક્ષક પરીક્ષાના ગણીને 12 દિવસ રહ્યા હોય ત્યારે આ પરીક્ષાને મોકૂફ રાખી દેવાની...

પેપર લીક કાંડઃ આરોપીઓને લઈને પોલીસ ગાંધીનગર જવા રવાના, કરશે રિકન્સ્ટ્રક્શન

Arohi
લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીકન આરોપી યશપાલને રિકન્ટ્રક્શન માટે સેક્ટર સાતની પોલીસ લઈને રવાના થઈ છે. પોલીસ યશપાલને દિલ્હી સાથે રાખીને તપાસ કરશે. આ અગાઉ...

પેપરલીક કૌભાંડ : ગુજરાત પોલીસનો આ છે માસ્ટરપ્લાન, 5 રાજ્યોમાં તપાસ

Arohi
રાજ્યભરમાં ગાજેલા લોકરક્ષક દળના પેપર લીક લીંકના મૂળ શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડીજીપીના આદેશથી સમગ્ર કૌભાંડને લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ થઈ છે....

પેપર લીકઃ પોલીસથી પણ કંઈ બફાઈ ન જાય તેની રખાઈ રહી છે તકેદારી, કોની ભૂમિકા કઈ?

Arohi
રાજ્યભરમાં ભાજપ સરકારની આબરૂ ધુળધાણી કરનારા પેપર લીક કાંડમાં હવે પોલીસથી પણ ક્યાંક બફાઇ ન જાય તે માટેની પણ પૂરતી તકેદારી રખાઇ રહી છે. ભલે...

પેપરલીક કાંડઃ ત્રણ શખ્સોનું આજે મેડિકલ ચેકઅપ, કોર્ટ સમક્ષ કરવામાં આવશે રજૂ

Arohi
રાજ્યભરમાં ગાજેલા પેપરલીક કાંડના મુખ્ય આરોપી યશપાલ સહિત ત્રણ શખ્સોનું આજે મેડિકલ ચેકઅપ થવાનું છે. આજે પોલીસ તેમને કોર્ટે સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ...

પેપર લીકઃ દિલ્હી કનેકશનમાં ચોંકાવનારા ખુલાસો, આ વ્યક્તિનું નામ આવ્યું સામે

Arohi
પેપર લીક કાંડના દિલ્હી કનેકશનમાં ચોંકાવનારા ખુલાસો થયો છે. આ કેસનો નિલેશ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. જે દિલ્હી ગેંગ સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો...

અલ્પેશ ઠાકોરે પેપર લીકના વિરોધમાં કાઢી વિશાળ ન્યાય યાત્રા

Arohi
કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પેપર લીકના વિરોધમાં વિશાળ ન્યાય યાત્રા કાઢી હતી. અમદાવાદના ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર કલેક્ટક કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ હતી. જેમાં...

પેપર લીક કૌભાંડનો રેલો વડોદરા કોર્પોરેશન સુધી પહોંચ્યો, યશપાલ છે માત્ર ટપાલી

Arohi
પેપર લીક કાંડ મામલે અત્યાર સુધીમાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે સાત શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પેપર લીક કાંડમાં વડોદરા કોર્પોરેશનના...

યશપાલ મામલે મોટો ખુલાસોઃ છુપાયો ન હતો રખાયો હતો ગોંધી, આ જગ્યાએથી ઝડપાયો

Arohi
પેપરલીકકાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો જીએસટીવી કરવા જઇ રહ્યુ છે. જીએસટીવને મળેલી એક્સક્લુઝીવ માહિતી પ્રમાણે યશપાલ વીરપુરથી નહી પણ તેના જ વતન છાપરીના મુવાડાથી ઝડપાયો...

પેપર ફૂટવા સમયે યશપાલ હતો આ સ્કૂલમાં, ખબર પડતાં જ અહીં ભાગ્યો

Arohi
એટીએસે પેપરલીક મામલે વડોદરામાંથી વધુ બે શખ્સને ઝડપી પાડ્યા છે. શહેરની કપુરાઈ ચોકડી પાસેથી બન્ને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બન્ને શખ્સો સાથે યશપાલ...

પેપર લીક કાંડનો માસ્ટર માઇન્ડ કેવી રીતે ઝડપાયો જાણો આખો ઘટના ક્રમ એક જ ક્લિક પર

Hetal
પેપર લીક કાંડમાં નામ આવ્યા બાદ ભાગતો ફરતો યશપાલ આખરે ઝડપાયો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં મોડી રાતે પોલીસે યશપાલને દબોચ્યો છે. યશપાલને મોડી રાતે જ...

જાણો શા માટે પેપર લીક થયા બાદ વડોદરા કોર્પોરેશન સફાળુ જાગ્યું

Shyam Maru
એલઆરડી પેપર લીક કૌભાંડ મામલે વડોદરા કોર્પોરેશનના કર્મચારીનું નામ સામે આવતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. પેપર કાંડમાં આરોપીમાંથી એક યશપાલ ઠાકોર વડોદરા...

પેપર લીકઃ આરોપી ઉત્તમસિંહ ભાટી સહિતના આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર

Shyam Maru
પેપરલીક કૌભાંડમાં પકડાયેલા આરોપી ઉત્તમસિંહ ભાટી નરેન્દ્ર ચૌધરી પ્રીતેશ પટેલ અજય પરમારને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા ત્યારે કોર્ટે તમામ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા...

પેપર લીક મામલે ગાંધીનગરમાં સરકારની બેઠક, સૌરભ પટેલે કર્યા આ દાવા

Shyam Maru
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં પેપરલીક સહિતના મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ માહિતી આપતા રાજય સરકારના પ્રધાન સૌરભ...

લોકરક્ષક કાંડમાં ભાજપને બચાવવા પોલીસના મરણિયા પ્રયાસો, દિલ્હી પર ફોડાશે ઠીકરું

Arohi
તલાટી બાદ હવે લોકરક્ષક કાંડમાં પણ ભાજપને બચાવવા પોલીસની ભૂમિકા ઊભી થઇ હોવાની ચર્ચા છે.. ગુજરાતમાં પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટના નવી નથી. જ્યારે પણ પેપર...

પેપરલીક કૌભાંડ : સીએમ ઓફિસનું છે દબાણ, રૂપાણી સાથે થઈ 3 બેઠક

Arohi
પેપર લીક કેસમાં રોજેરોજની તપાસ પર ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધ્યાન રાખી રહ્યા છે. સીએમ વિજય રૂપાણીએ એસપી ચાવડા, લો સેક્રેટરી તથા ડીજીપી પાસે ડે...

પેપર લીક : ભાજપના પૂર્વ નેતાએ પોલીસ અધિકારીઓ સાથે પણ કરી હતી બેઠક

Arohi
પેપર લીક કાંડમાં મહત્વની ભૂમિકાભજવનાર મનહર પટેલના સીટીવી ફુટેજ સામે આવ્યા છે.આ સીસીટીવી ફુટેજ અરવલ્લીના બાયડનીવૃંદાવન હોટલ છે.કે જ્યાં મનહર પટેલ ઉચ્ચ પોલીસ અધિકારી ગણાતા...

પેપર કેસમાં પ્રતિકલાકે થઈ રહ્યા છે નવા ખુલાસા, વધુ બે શખ્સની કરાઈ ધરપકડ

Shyam Maru
પેપરલીક કાંડમાં એક પછી એક માછલીઓ જાણે પકડાઇ રહી હોય તેમ વધુ બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાના બે શખ્સોને અમદાવાદ એસઓજીની ટીમ...

પેપર કેસમાં વધુ એક ખુલાસો કોર્ટમાં બેલીફની પરીક્ષામાં મનહર પટેલે કર્યું છે આ કૌભાંડ

Shyam Maru
લોકરક્ષકની પરીક્ષામાં પેપર લીક કૌભાંડ મામલે GSTV વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરવા જઇ રહ્યું છે. પેપરકાંડમાં સંડોવાયેલા ભાજપના આગેવાન મનહર પટેલની ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલી...

2007થી બેરોજગાર યુવાનોનો ડેટા ચોરીને સરકારે ચૂંટણીમાં ઉપયોગ કર્યો : પરેશ ધાનાણી

Mayur
વિપક્ષ કોંગ્રેસે ફરી એક વખત બેરોજગારીના મુદ્દે ભાજપ સરકારને ઘેરી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ લગાવ્યો છે કે, રાજ્યમાં ગણતરીની બેઠકોની પરીક્ષા માટે લાખો ઉમેદવારો...

પેપર લીક કેસનો મુખ્ય આરોપી આ જગ્યાએ કરતો હતો નોકરી, હવે રોજ ગેરહાજરીની નોંધ કરાઈ છે

Shyam Maru
પેપરલીક કાંડના સુત્રધાર યશપાલ જ્યાં નોકરી કરતો હતો. ત્યાં તેની ગેરહાજરી નોંધાઈ છે. તે છેલ્લા 22 સપ્ટેમ્બર બાદ સતત ગેરહાજર નોંધાયો છે. યશપાલ કેસનો મુખ્ય...

પેપર કેસઃ જાણો કોણ છે કિર્તન અને તે કયા પોલીસ ઓફિસર ગઢવી સાહેબની વાત કરે છે

Shyam Maru
લોકરક્ષક ભરતી દળના પેપરલીક મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પેપર લીકના બે દિવસ પહેલા કેસના આરોપી મનહર પટેલે એક પોલીસ અધિકારી સાથે શંકાસ્પદ...

રાજ્યભરમાં પેપર લીક કાંડમાં આરોપીઓના ભાજપ સાથે આવા કનેક્શન

Shyam Maru
રાજ્યભરમાં ગાજેલા પેપર લીક કૌભાંડમાં ભાજપનું કનેકશન સ્પષ્ટ થયું છે. આ કેસના 5માંથી બે મુખ્ય આરોપી ભાજપના સ્થાનિક કક્ષાએ આગળ પડતા કાર્યકર રહેલા છે. તો...

પેપર લીક કેસઃ આરોપીઓ જજની સામે આપમેળે વકીલ બન્યા, અન્ય કોઈ વકીલ નહીં

Shyam Maru
પેપરલીક કાંડમાં પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા બાદ ગત સાંજે જજને ત્યાં રજૂ કર્યા હતા. તેમજ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ સમયે આરોપીઓએ...
Do NOT follow this link or you will be banned from the site!