પેપર કંપનીઓએ સેફગાર્ડ અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની માંગ કરીBansari GohelDecember 14, 2017ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં પેપરની આયાતમાં ૬૦ ટકા વધારાને જોતા પેપર મેન્યુફેક્ચર્સ અસોસિએશને લેખિતમાં કેન્દ્ર સરકારને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની વિનંતી કરી છે....