માંગણીઓ પૂરી નહીં થાય તો પંજાબમાં PM મોદીની રેલીનો ખેડૂતો કરશે વિરોધ, સંયુક્ત મોર્ચા દ્વારા કરાયું એલાન
દેશમાં પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. ત્યારે પીએમ મોદી પણ ચૂંટણી રેલી દ્વારા પંજાબમાં પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કારણોસર...