Archive

Tag: panipuri

જય હો: મુકેશ અંબાણીને આદર્શ માનીને ચાલૂ કરી જીયો અનલિમિટેડ પાણીપૂરી, લોકોની લાઈનો લાગે છે

નામ ધર્મેન્દ્ર સિંહ, જિલ્લો ઉજ્જૈન, મધ્ય પ્રદેશ. અનલિમિટેડ ગોલગપ્પાના વેચાણને કારણે આજકાલ મીડિયા પર ચર્ચામાં છે. 32 વર્ષનીઉમર છે અને તેણે ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. એનો જિયો ગોલગપ્પાનો સ્ટોલ 2018થી જ વાયરલ થયો હતો. તે હાલમાં દશેરા મેદાન…

પાણીપુરીના શોખિનો માટે તમામ વેપારીઓએ કર્યું આવું, હવે મળશે તમને ચોખ્ખી પાણીપુરી

પાણીપુરીના શોખીનો માટે સારા સમાચાર છે. છેલ્લા ઘણા સમયથી પાણીપુરી મામલે ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં લઈને પાણીપુરીનાં વેપારીઓ દ્વારા એસોસીએશન બનાવીને અનોખી શરૂઆત કરવામાં આવી છે. પાણીપુરી એસોસિએશનની બેઠકમાં પાણીપુરીના વેપારીઓ દ્વારા સ્વચ્છતાને ધ્યાન માં રાખીને સાફ સફાઈ અને હેલ્થી…

પરપ્રાંતિયોના પલાયનથી ગુજરાતી બહેનોને નહીં મળે તેમનો પ્રિય ખોરાક

ગુજરાતીઓની ફેવરેટ ફૂડ આઇટમમાં પાણીપુરીનો નંબર વન પર આવે છે. પરંતુ આજકાલ ગુજરાતમાં જે રીતે પરપ્રાંતિયોને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. પાણીપુરીના ધંધા સાથે સંકળાયેલા મોટાભાગના પરપ્રાંતિય લોકો હાલમાં પોતાનો પાણીપુરીનો વેપાર ધંધો કરતા ખચકાઇ રહ્યા છે. તેઓને ડર સતાવે છે…

પાણીપુરી બનાવતા એકમો પર આરોગ્ય વિભાગની તવાઇ આદરી

અમદાવાદ શહેરમાં પાણીપુરી બનાવતા એકમો પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરમાં અનેક વિસ્તારોમાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું. બહેરામપુરા, ઠક્કર બાપા નગર, બાપુનગર ઉપરાંત વાસણા અને ગુપ્તા નગર સહિતના વિસ્તારોમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડી ચેકિંગ…

પાણીપુરી અને મહાભારત વચ્ચે છે ખાસ કનેક્શન, જાણીને ચોંકી ઉઠશો

પાણીપુરી નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. આપણે જેને પાણીપુરી કહીએ છીએ તેને દેશમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આની સાથે કેટલીક રસપ્રદ કહાની પણ જોડાયેલી છે. તો જોઈએ પાણીપુરી સાથે જોડાયેલી દંતકથા, તેની લોકપ્રિયતા, તેના દેશમાં અલગ…

વડોદરાઃ મનપાએ પાણીપુરી બનાવવાના પાઠ કોને ભણાવ્યા જાણો

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે પાણી-પુરી સહિત ખાણી-પીણીનું વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડરોને સ્વચ્છતાના તેમજ આરોગ્ય પાઠ ભણાવવા માટે સેમિનારનું આયોજન કર્યુ. જેમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓના સ્થળ સ્વચ્છ રાખવા અને ખાણી-પીણીની ચીજ વસ્તુઓમાં ગુણવત્તાયુક્ત સામાન વાપરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો…

રાજકોટમાં પાણીપુરી પર દરોડાનો ધમધમાટ શરૂ, 15 વેપારીઓને નોટિસ

રાજકોટમાં પાણીપુરીના વિક્રેતાઓ પર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોગ્ય વિભાગની ટીમે શહેરના ભગવતીપરા, ધરાનગર, પારડી રોડ સહિત 18 જગ્યાએ ચેકીંગ કર્યું છે. દરોડા દરમ્યાન 15 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત 400 કિલો અખાદ્ય જથ્થાનો…

પાણીપુરી પર બેઠી પનોતી, નગરપાલિકાએ વધુ એક શહેરમાં હાથ ધર્યુ ચેકીંગ

પાણીપુરી પર જાણે પનોતી ઉતરી છે. રોજ નવા નવા શહેરો ગામોમાં પાણીપૂરી વેચનારાઓ પર તંત્ર રેડ પાડવા લાગ્યું છે. અમરેલી નગરપાલિકાને પણ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા થઇ હોય તેમ સફાળુ જાગ્યું છે અને શહેરની પાણીપૂરીની લારીઓ પર ચેકીંગ હાથ ધરીને અખાધ્ય…

પાણીપુરી ખાતા ચેતજો નહીંતર થશે તમને આ બિમારી

શું તમને ખબર છે કે પાણીપુરી અને કેન્સર બીમારી વચ્ચે ગાઢ સંબંધ છે. નહીં ને? તો આવો આપને બતાવીએ કે કોડીની પકોડી શરીર માટે કેટલી નુકસાનકર્તા છે. વારંવાર પાણીપુરીનું સેવન કેન્સર જેવી ભયંકર બીમારીને નિયંત્રણ આપવા બરાબર છે. પાણીપુરી લીવરને…

પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગના દરોડા, જુઓ લોકોએ શું કહ્યું

ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગ વધતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને રાજ્યમાં કેટલીક જગ્યાએ આરોગ્ય વિભાગે પાણીપુરીની લારીઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં અખાદ્ય ચીજોનો નાશ કરાયો છે.ત્યારે આ પ્રકારના દરોડા બાદ લોકોનું કહેવું છે કે સ્વચ્છતાના અભાવે…

પંચમહાલમાં પાણીપુરી વેચનારાઓ પર તવાઇ, તંત્રએ લારીઓ જપ્ત કરી

પંચમહાલના શહેરમાં પાણીપુરી વેચનારા પર તંત્રએ તવાઈ બોલાવતા સાત પાણીપુરીની લારી જપ્ત કરી છે. ગઈકાલે સાંજે નગર પાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જે દરમિયાન કેટલીક લારીમાંથી સડેલા બટાકા, ચણા અને ગંદુ પાણી મળી આવ્યુ હતું. આ પ્રકારની સાત લારીઓને…

GSTVનો પાણીપુરીનો રિયાલિટી ચૅક: ભૈયાજી ટોયલેટ જઈને હાથ નથી ધોતા, પાણીમાંથી માખી કાઢી

વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. પરંતુ તંત્રનો આ પ્રતિબંધ કેવો છે તે ચેક કરવા જીએસટીવીની ટીમે રિયાલીટી ચેક કર્યો. સુરસાગર વિસ્તારમાં જ્યારે રિયાલીટી ચેક કર્યો. ત્યાં પાણીપુરી વેચતા એક મહાશય ટોયલેટ જઇને આવ્યા જ્યારે તેણે હાથ ધોયા વિના…

આ જુઓ તો સમ ખાઇ લો પણ પાણીપુરી નહીં ખાઓ, વડોદરામાં GSTVનું રિયાલિટી ચૅક

વડોદરામાં પાણીજન્ય રોગચાળા બાદ આરોગ્ય વિભાગની ટીમે તવાઇ બોલાવી છે. જેમાં પાણીપુરીમાં વપરાતી તમામ ચીજોનો નાશ કર્યો હતો. સાથે અત્યંત ગંધાતા વિસ્તાર ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરતા પરપ્રાંતિય શખ્સોના ઘરે જઇને જ્યારે તપાસ કરી હતી. કાર્યવાહીમાં સડેલા બટાકાં, સડેલા ચણા…

વડોદરાઃ સતત ત્રીજા દિવસે પણ આરોગ્ય વિભાગની પાણીપુરીના વેચાણ પર તવાઈ

વડોદરામાં પ્રતિબંધ છતાં પાણીપુરીના બેરોકટોક વેચાણને લઈને આજે પણ આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે.સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગે પોતાની કામગીરી કરી.તેમજ 6 હજાર કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો છે.આજે આરોગ્ય વિભાગે વાસણા રોડ, ગોત્રીમાં દરોડા પાડ્યા હતા.જેમાં 500 કિલો ચણા,…

જામનગરઃ ફૂડ શાખા દ્વારા દરોડા પાડતા અખાદ્ય પાણીપુરીના 60 કિલો જથ્થાનો નાશ  

જામનગરની ફૂડ શાખા દ્વારા પાણીપુરી બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તેમજ 60 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. શહેરની મકવાણા સોસાયટી, કૃષ્ણનગર અને ચૌહણફળી વિસ્તારમાં ચેકિંગ કરતાં ચાર સ્થળેથી સડેલા બટાટા, કલર, જમીન પર ઢગલો કરાયેલી પુરી મળી આવી…

અમદાવાદઃ પાણીપુરી પર દરોડા બાદ પણ બેફામ વેચાણ

અમદાવાદમાં પાણીપુરીની જગ્યાઓ પર કોર્પોરેશનના દરોડા બાદ પણ શહેરમાં પાણીપુરીનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ગંદકીવાળી જગ્યાઓ પર પણ પાણીપુરીનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. લોકોને પાણીપુરી કેવી જગ્યાએ બને છે તેનો ખ્યાલ નથી. બપોરના સમય દરોડા પાડીને કોર્પોરેશને રોફ…

અમદાવાદ મહાનગરપાલિકાની પાણીપુરીના એકમો પર તવાઇ, 650 કિલો ઉપરાંતનો જથ્થો નાશ કરાયો

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીપૂરીના ધંધાકીય એકમોમાં તપાસ કરી હતી. ફ્લાઈંગ સ્ક્વોડે 62 જેટલા યુનીટોમાં તપાસ હાથ ધરી હતી.   જેમાં 54 લોકોને નોટિસ આપી છે. અને કુલ 20 હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલ કર્યો…

પાણીપુરી બીમારી ‘પુરી’, આ શહેરોના રહીશો ચેતી જાય. રાજ્યમાં ઠેર-ઠેર દરોડા

આરોગ્ય વિભાગે આજે પાણીપુરી પર તવાઈ બોલાવી છે. રાજ્યના નાના-મોટા શહેરોમાં પાણીપુરીનું વેચાણ કરતા વેપારીઓ પર દરોડા પાડ્યા છે. અમદાવાદના જમાલપુર સ્મશાન પાસે આવેલી વસાહતમાં પકોડી વાળો ને ત્યાં દરોડા દરમિયાન મોટા પાયે ગંદકી જોવા મળી. સડેલા બટાકા નો મોટા…

તો શું હવે હવે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પણ નહીં મળે પાણીપુરી?

પાણી પૂરી નામ સાંભળતાં જ ખાવાનું મન થઈ જાય અને શહેરના ખૂણે ખૂણે મળતી અા પાણીપૂરી પર પ્રતિબંધ લાગે તેવી સંભાવના છે. અાજથી વડોદરામાં આરોગ્ય વિભાગે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. શહેરને રોગચાળાના ભરડામાંથી બચાવવા માટે આરોગ્ય વિભાગે…

વડોદરા : મહિલાઓની અતિપ્રિય પાણીપુરી પર પ્રતિબંધ

વડોદરામાં ફૂડ વિભાગે શહેરના છાણીમાં આવેલા શ્રીનગર પાણી પુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગે દરોડા દરમ્યાન મોટી માત્રામાં અખાદ્ય પાણીપુરીનું પાણી અને અન્ય સામગ્રીનો જથ્થો નાશ કર્યો છે. શહેરમાં રોગચાળાએ માથુ ઉચકતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી પર પ્રતિબંધ…

અાજથી અારોગ્ય વિભાગે પાણીપૂરીના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

અાજથી વડોદરાના રહેવાસીઅો પાણીપૂરીનો સ્વાદ નહીં ચાખી શકે. શહેરને રોગચાળાના ભરડામાંથી બચાવવા માટે અારોગ્ય વિભાગે કડક નિર્ણયો લીધા છે જેમાં પાણીપૂરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.  ચોમાસાની ઋતું હોઈ વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. જેના પગલે ખાધ્ય સામગ્રીના વિક્રેતાઓ પર…