Archive

Tag: Panchmahal

ગુજરાતના પંચમહાલમાં સિંહે નહીં પણ વાઘે ગાયોના ધણ પર કર્યો હુમલો

પંચમહાલના શહેરા તાલુકાના કોઠા ગામની સીમમાં વાઘે ગાયોના ધણ પર હુમલો કર્યો છે. જેમાં કોઠા ગામની સીમ પર વાઘે હુમલો કરતાની સાથે જ લોકોએ બૂમાબૂમ કરતા ગાયને છોડીને વાઘ જંગલમાં ભાગ્યો હતો. આ અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગની…

તો ગુજરાતમાં ટાઈગર ઝિંદા હૈ, વનવિભાગની ટીમને વાઘ હોવાના મળ્યા પૂરાવા

પંચમહાલના શહેરના ગઢરોડ પર વાઘ દેખાયાના અહેવાલ બાદ આજે પણ વનવિભાગની ટીમ શોધખોળ કરી રહી છે. વનવિભાગે વાઘના પંજાના નિશાન મળ્યા છે. જેથી આ વિસ્તારમાં વાઘ આવ્યાનો વધુ એક પુરાવો મળ્યો છે. અને વનવિભાગે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ…

VIDEO : ‘અરે વાઘ આવ્યો વાઘ….’ ખરેખર ગુજરાતના આ વિસ્તારમાં વાઘ દેખાયો

રાજ્યભરમાં વર્ષોથી વાઘ નથી. પરંતુ પંચમહાલના શહેરા પાસે વાઘે દેખા દીધી હોવાની ચર્ચા છે. શહેરના પાનમ પાટીયા પાસે રસ્તાની એક તરફ વાઘ જોવા મળ્યો હતો. અને તેની તસવીર પણ ક્લીક કરી દેવામાં આવી હતી. સાંજના સયે વાઘે રસ્તાની પાસે ટહેલતો…

મોતની મુસાફરી : જીવના જોખમે અભ્યાસ કરે છે અહીંના વિદ્યાર્થીઓ

પંચમહાલના મોરવા હડફમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ કઈ રીતે જીપની પાછળ લટકીને ભણવા માટે જાય છે. જીપમાં બેસવાની જગ્યા ન હોય તો તેમણે લટકતા મુસાફરી કરવી પડે છે….

પંચમહાલઃ વિદ્યાર્થીને શાળા જવા અને આવવા માટે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે

પંચમહાલ જીલ્લામાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ તો પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ પ્રાથમિક શિક્ષણ બાળકોને ભયના ઓથાર હેઠળ મેળવવું પડે છે. કારણકે બાળકોને અભ્યાસ પહેલા અને અભ્યાસ પછી આપવી પડે છે અગ્નિ પરીક્ષા પંચમહાલની સ્ટેટ હાઇવે પર આવેલી…

ગુજરાતના આ આદિવાસીઓની કળા જોઈને લોકો પણ થયા મંત્રમુગ્ધ, એવું તે શું છે ખાસ

છોટાઉદેપુરના તેજઘડ ગામના ભાષા કેન્દ્રમાં આદીવાસી મેળાનું આયોજન કરાયું. જેમાં ગુજરાતમાંથી 12 જેટલા આદીવાસી સમુદાયોએ પોતાની સંસ્કૃતી અને કળાનું પ્રદર્શન કર્યું હતું. તો આ મેળાના મુલાકાતીઓ આદિવાસી પરંપરાને જોઇને મંત્ર મુગ્ધ થયા હતા. આદીવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા તદન વિભિન્ન…

ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ બોલે અને વિવાદ ન થાય, ટ્રેન નીચે સૂઈ જશું

ગમે તેવા વિવાદાસ્પદ નિવેદનો કરવામાં માહેર પંચમહાલના ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો રેલવેના સ્ટોપેજ બાબતે બફાટ કરતો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં રેલવેના સ્ટોપેજ માટે પોતે કરેલા પ્રયત્નોની તેઓ આ વીડિયોમાં વાત કરી રહ્યા છે. તેમાં તેઓએ પોતાના નિવેદનની…

છોટાઉદેપુરમાંથી જૈન મુનિએ ચૂંટણી લડવાની જાહેરાત કરી, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ફફડાટ

છોટાઉદેપુરમાંથી જૈન મુનિએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જૈન મુનિ ડોક્ટર રાજેન્દ્ર વિજય ગનીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. તેઓ આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ બન્યા છે. શૈક્ષણિક, વ્યસન…

MGVCL તંત્રની એક બેદરકારી અને આ વ્યક્તિનો જીવ ગયો, બોરવેલની સફાઈ બની મોત

શહેરાના કડાણાના બચકરીયા ઉત્તર ગામમાં બોરવેલની ગાડી પર સાફ સફાઈ કરતા સમયે વીજકરંટથી એક વ્યક્તિનું મોત થયું હતું. બોરવેલના મશીનની સાફ સફાઈ દરમિયાન ઉપરથી જતા વીજ તારને અડકી ગયો હતો. વીજતાર ખૂબ જ નીચે લટકેલા જોવા મળતા એમજીવીસી એલની પણ…

ગોધરા : પતિ દારૂની લત ન છોડી શક્યો તો પત્નીએ દુનિયા છોડાવી દીધી, જીવતો સળગાવી દીધો

ગોધરામાં એક પરિણીતાએ તેના પતિને જીવતો સળગાવી દીધો. ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા કાર્યવાહી કરી છે. જોકે તે ફરાર છે. ગોધરાના ગોવિંદી ગામની આ ઘટના છે. પતિ દારૂની…

બેંક કરતા તમને કોઈ વધારે વ્યાજ આપશે અને તમે રૂપિયા રોક્યા, તો આવું થશે

પંચમહાલ પોલીસે ગુજરાત રિયલ ઇન્ડિયા નામે 33 કરોડનું ફુલેકુ ફેરવનાર મુખ્ય સૂત્રધાર અને કંપનીના CMD સહીત બે ભેજાબાજોને ઉત્તર પ્રદેશના લખનઉમાંથી ઝડપી લીધા છે. પોલીસે બંને ભેજાબાજોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના 21 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય…

લ્યો તમે જ જોઈ લો રોડ બનાવ્યો તો પણ નબળી ગુણવંતાની કક્ષાનો

પંચમહાલ જિલ્લાના સંતરોડથી સંતરામપુરના હાઇવેનું વર્ષો બાદ રીકારપેટીંગનું કામ હાથ ધરાયું છે. પરંતુ આ કામ તદ્દન હલકા પ્રકારનું હોવાનું સ્થાનિકો તેમજ વાહન ચાલકો જણાવી રહ્યા છે. હાઇવે હોવાથી સતત ચાલુ રહેતા વાહન વહેવારના લીધે તેને મજબૂતી આપવી જરૂરી છે. પરંતુ…

VIDEO : શાનદાર સવારી ST અમારી, કંઈ પણ થાય તો જવાબદારી તમારી ?

સલામત સવારી ST અમારી ના  સૂત્ર ને લોકો જ ખોટુ ઠેરવવા આમદા છે. આ વિડીયો જોતા તંત્રનો કેટલો વાંક કાઢી શકાય તે પણ એક  સવાલ છે. જાંબુઘોડા ગામ માં પ્રવેશતી સરકારી બસ ની પાછળ લટકેલ એક મુસાફરનો વીડિઓ વાયરલ થયો…

સેલ્ફીના શોખીનો પોતાના પરિવારની તો ચિંતા કરો, આવુ થતા વાર નથી લાગતું

ફરી એક વખત સેલ્ફીએ વિદ્યાર્થીનો ભોગ લીધો છે. હાલોલ તાલુકામાં દેવ ડેમ પાસે આવેલા ઇકોટુરીઝમમાં તારથી બાંધેલ પથ્થર પર ચઢીને વિદ્યાર્થી સેલ્ફી લીધી હતી. ત્યારબાદ ઉતરવા જતા પગમાં તાર ફસાઇ જતા વિદ્યાર્થી નીચે પટકાયો હતો. અને તેના પર પથ્થર પડતા…

શિક્ષકોએ વટાવી હદ! વિદ્યાર્થીઓનું મુંડન કરી ફેરવ્યા, સાથે જ કર્યું એવું કે વાંચીને ગુસ્સો આવશે

હાલોલની સરસ્વતી વિધ્યામંદિર સ્કૂલમાં ધોરણ 8ના બે વિદ્યાર્થીઓનું મુંડન કરી અને સ્કૂલના દરેક ક્લાસમાં ફેરવવાનું ચોકાવનારું કૃત્ય શાળાના બે શિક્ષકો દ્વારા કરવામાં આવતા હોબાળો મચી ગયો છે. બંને વિદ્યાર્થીઓ શાળામાં પ્રાર્થના સમયે હાજર હતા. તે દરમ્યાન સરસ્વતી વિધ્યામંદિર સ્કૂલના એક…

કાલોલની શાળામાં તુવેરની દાળ સળેલી હોવાની અને પીરસવામાં આવ્યાનો આક્ષેપ

પંચમહાલના કાલોલ તાલુકાના વેજલપુરની પ્રાથમિક કન્યા શાળામાં ભોજનમાં સળેલી તુવેરદાળ પીરસવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વેજલપુર ગામે આવેલી કન્યા શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજનની તપાસ કરતા આ હકિકત સામે આવી છે. ત્યારે આ અંગે મધ્યાહન ભોજન…

બનવા જઈ રહ્યું છે 7 કરોડનાં ખર્ચે ગુજરાતનું સૌથી સુંદર તળાવ

પંચમહાલના શહેરમાં આવેલા તળાવના બ્યુટીફિકેશન કરવાનું તંત્રએ નક્કી કર્યુ છે. અંદાજે સાડા સાત કરોડના ખર્ચે નવ નિર્માણ પામનારા તળાવના બ્યુટીફીકેશનનો પ્લાન્ટ કાગળ પર તૈયાર છે. જોકે તળાવના બ્યૂટિફિકેશન માટે વપરાનારા રૂપિયાનો સંપૂર્ણ વપરાશ થશે કે કેમ તેવો સવાલ કર્યો છે….

VIDEO: કિંજલ દવેના કાર્યક્રમમાં દર્શકો ભાન ભૂલ્યા, કરી નાંખ્યું શરમજનક કામ

પાવાગઢના પંચમહોત્સવમાં કિંજલ દવેના કાર્યક્રમમાં દર્શકોએ બેફામ બની હોબાળો થતા ખુરશીઓ ઉછળી હતી. કિંજલ દવેના ડાકલાના તાલે ગીતમાં દર્શકો તાણમાં આવી ગયા હતા અને ધમાલ મચાવી ખુરશીઓ તોડી નાખી હતી. ચાલુ કાર્યક્રમમાં ડાકલાના ગીત પર આવેશમાં આવેલા દર્શકો ભાન ભૂલ્યા…

ગોધરા : ઉજ્જેન પ્રવાસ કરી પરત ફરી રહેલી બસને અકસ્માત નડતા 24 વિદ્યાર્થીઓ ઘાયલ

ગોધરાના પરવડી ચોકડી પાસે વિદ્યાર્થીઓને લઈને પરત ફરતી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 24થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદની નારોલની સ્વામી વિવેકાનંદ હિન્દી સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉજ્જૈન પ્રવાસ કરીને…

ખેલ મહાકુંભમાં દિવ્યાંગ જયશ્રીનો હનુમાન કુદકો, રાજ્યકક્ષાએ મેળવ્યો ગોલ્ડ

પંચમહાલના વીરપુર તાલુકાના રાજેણા ગામે ખેતી-પશુપાલનનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા કોદરભાઈ ઠાકોરની દસમાં ધોરણમાં અભ્યાસ કરતી દિવ્યાંગ પુત્રી જયશ્રી ઠાકોરે ગુજરાત ખેલમહાકુંભમાં લાંબી કુદમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યુ છે. જયશ્રી ઠાકોર દિવ્યાંગ હોવા છતાં…

પાવગઢમાં સર્જાયો એક અનોખો વિશ્વ રેકોર્ડ, 2801 મીટર લાંબી ધજા અર્પણ કરાઇ

પાવાગઢ ખાતે એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. મહાકાળી મંદિરની ટોચથી માચી સુધી કુલ 2801 મીટર લાંબી ધજા માતાજીને અર્પણ કરવામાં આવી. ટોચ પર માતાજીના મંદિરેથી 8800 ફૂટ લાંબી ધજા લઈ દસ હજાર ભાવિકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા. અને…

પંચમહાલ શહેરાના વાડી અને વલ્લવપુરમાં 15 જેટલા પશુઓના મોત

પંચમહાલ શહેરાના વાડી અને વલ્લવપુરમા 10થી15 જેટલા પશુઓના મોત થતા પશુ ડોકટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શહેરાના વાડી અને વલ્લવપુરમા લીવર ઇન્ફેકશનના કારણે પશુઓના કલેજામા જીવાત પડવાથી પશુઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાડી…

પંચમહાલના શહેરાની પસનાલ શાળામાં વાલીઓની જાણ બહાર કરી દેવાઈ કાર્યવાહી

પંચમહાલના શહેરા તાલુકાની પસનાલ પ્રાથમિક શાળાની SMCની રચના વાલીઓની જાણ બહાર કરાઈ હોવાને લઈને વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો. નજીવા વાલીઓને હાજર રાખી SMCની રચના કરાઈ હોવાને લઈને રોષે ભરાયેલા વાલીઓએ SMCની રચના કેવી રીતે કરાઈ તે જણાવો નહીં તો શિક્ષણનો…

પંચમહાલઃ 15 દિવસ પહેલા દફન કરેલા બાળકનો મૃતદેહ થયો ગુમ

પંચમહાલના ગોધરામાં સ્માશાનમાં દફન કરાયેલું એકબાળક ગુમ થયું છે. બાળ મૃતકોને સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા કરીને દફનાવવામાં આવેછે. ત્યારે દફનાવાયેલા બાળકના મૃતદેહોને ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. 15 દિવસપહેલા એક મૃત બાળકની દફનવિધી કરવામાં આવી હતી. જે જગ્યાએ ખાડો જોવા…

ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ, રાજસ્થાનની ટીમ પહોંચી

ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાતું હોય. રાજસ્થાનની પીએનડીટી ટીમ દ્વારા ગર્ભપરીક્ષણના મામલે કાર્યવાહી કરીને કેસ કરતા. મન્હા મેટરનીટી હોમના સંચાલક ડૉકટર વસીમ હાલમાં ફરાર થઇ ગયા છે. તો હાલમાં ટીમ દ્વારા મેટરનીટી હોમને સીલ કરવાની કાર્યવાહી હાથ…

મહિસાગર નદીમાં બે યુવાનો ડૂબી જતાં મોત, મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો યુવાન

મહિસાગર નદીમાં બે યુવાનો ડૂબી જતાં મોત થયા હતા. મંડપ ડેકોરેશનનું કામ કરતો યુવાન અને તેની સાથે અન્ય એક એક યુવાન ડૂબ્યો નદીમાં ડૂબ્યો હતો. બંને યુવકો મંડપ ડેકોરેશનનો સામાન ધોવા આવ્યા હતા. ધારાસભ્ય, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું…

અમિત ચાવડાએ કહ્યું, જસદણની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર અમે નહીં આ લોકો નક્કી કરશે

જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ તરફથી કુંવરજી બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ કોંગ્રેસ હજુ તેમના ઉમેદવાર નક્કી કરી શકી નથી. જસદણમાં ચૂંટણી લડવા અનેક દાવેદારો મેદાનમાં છે. પરિણામે તે પૈકી કોને ટિકિટ આપવું તેનું કોકડું ગુંચવાયું છે. ત્યારે કોંગ્રેસના…

કેનાલમાં 200 ક્યૂસેક પાણી છોડાયું પણ ખેતરોની ધૂણધાણી કરી નાખી

શહેરાની મુખ્ય કેનાલમાં પાનમ ડેમમાંથી સિંચાઇ માટે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા છોડાયેલું પાણી કોતરોમાં વહી ગયું હતું. ખેડૂતો રવીપાક લઇ શકે તે માટે પાનમ ડેમમાંથી 200 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડવામાં આવ્યું હતું….

તમે ભલે જિંદગીભર જીમના આટા મારો પણ આ યુવકની જેવું નહીં કરી શકો

પંચમહાલ જિલ્લાના હાલોલનો શ્રેયન દરજીએ 20 વર્ષમાં જ શ્રેયની અનોખી સિદ્ધિ મેળવી છે. એક મિનિટમાં તેણે 63 પુલઅપ્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક મિનિટ એટલે કે 60 સેકન્ડમાં 63 પુલઅપ્સ. જોનારા દંગ રહી ગયા. ગિનિસ બુકના અધિકારીઓ પણ હાજર…

હાલોલમાં જો તમે ખૂલ્લો ખોરાક વેચતા હો, તો આ લોકો આવી ચડશે તમારી દુકાને

પંચમહાલના હાલોલ ખાતે ધોરણ નવમાં ભણતાવિદ્યાર્થીએ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. રસ્તા પર ખુલ્લો ખોરાક વેચતા ખૂમચાવાળાઓનેસુરક્ષાના સાધનો વિનામૂલ્યે વહેચી રહ્યો છે. વિદ્યાર્થી તેમજ તેના પરિવારજનો હાલોલનગરમાં ફરીને ખાણી પીણીની લારી ધારકોનો સંપર્ક કરે છે. અને સ્વચ્છતા રાખવા સમજ…